________________
૨૬
નામ કર્મ : (કાર્ય : ઈન્દ્રિયોને શુભ પ્રવૃત્તિમાં વાપરવી) * સગર ચક્રવર્તીએ રૂપનું અભિમાન કરી જન્મ-મરણ વધાર્યા. *મેઘકુમાર મુનિએ કાયાની માયા પ્રભુવીરના વચને ત્યજી દીધી. * નંદીષેણ મુનિ કદરૂપા હોવાથી અપમાનાદિ સમભાવે સહ્યા. ૮. ગોત્ર કર્મ : (કાર્ય : આઠ મદનો ત્યાગ)
૭.
ઈલાચી પુત્રે રાગનો ત્યાગ કર્યો તો કેવળી થયા.
* અઈમુત્તામુનિએ જીવ-વિરાધનાથી કર્મ બાંધ્યા પણ પ્રાયશ્ચિતથી કેવળી થયા-તરી ગયા.
* હરિકેષી મુનિ નીચગોત્ર કર્મમાંથી મુનિપણાના કારણે ઉચ્ચગોત્રીય થયા. *છ ખંડના વિજેતા સુભૂમચક્રીને સંતોષ ન થયો તો ડૂબી મર્યા.
क्षयोपशम = घातीकर्म = उदय
[EEEE EEE G
शुभ = अघातीकर्म = अशुभ