________________
૧૨૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૨૩) સૂત્ર-૧૧ :- વિજ્ઞાનનો પરમાણું - Quark
> અણુંથી નાનું કંઈ નથી. - વિજ્ઞાનનો પરમાણુ Quark ક્લાર્ક > Elementry Particles માટેની વિજ્ઞાનની શોધ જૈન તત્ત્વજ્ઞાનના
વ્યવહારિક પરમાણું સુધી પણ ન પહોંચી શકે. - સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મપુદ્ગલોનું, વિશ્વમાં વ્યાપક સામ્રાજ્ય છે. – કર્મના પ્રભાવથી પણ સર્વોપરીપ્રભાવ આજ્ઞાનો છે.
નાળો: આશા.
અર્થ:- અણુના પરિણામી કારણ હોય તેવા દ્રવ્યરૂપ પ્રદેશો હોતા નથી.
મો: પ્રવેશ ન મન્તિ (સ્વોપજ્ઞભાષ્ય સૂ.૧૧)
નદિ મોઃ મન્ચીયાન અન્યઃ ગતિ (સર્વાર્થસિદ્ધિ સૂ.૧૧) અણુંથી નાનું કંઈ નથી -
પુદ્ગલનો અદેશ્ય પ્રારંભિક ઘટક (કણ) અણુ હોય છે. જગતમાં તેનાથી નાનો બીજો કોઈ પદાર્થ નથી. અણુના પોતાના કોઈ વિભાગો નથી. તે એક આકાશપ્રદેશને રોકે છે. તે સ્વયં આકાશપ્રદેશ (space point)ની વ્યાખ્યાને અનુસરે છે. (જુઓ પૃ-૫૧) તાત્પર્ય કે આકાશપ્રદેશની વ્યાખ્યા એક પરમાણુંએ રોકેલી જગ્યા દ્વારા નક્કી કરાય છે. ElementryParticleની વિજ્ઞાનની શોધ વ્યાવહારિક પરમાણું સુધી પણ ન પહોંચી શકેઃ
વર્તમાન વિજ્ઞાન જેને અણું (atom) કહે છે, તે વાસ્તવમાં અણુ નથી