________________
આ પ્રશ્નાત્તર માહનમાલા, -
(૭૧)
સલ્વેયાન્ એ પ્રમાણે જણાવેલ છે. જ્યારે કાઇ એક ગાથામાં એક-એ-ત્ર । યાવત્ નવ ભવ સુધી જાણ્ તે પ્રમાણે પણ કહેલ છે. તે ગાથ. આ પ્રમાણે:—
‘પુત્રા સો વિત્ઝા, ન તો તિત્રિ નાવનવાં વા | उवरि तस्स अविसओ, सभावओ जाइसरणस्स ॥ १ ॥
૯૬ ૬-૫ પ્રતિક્રમણ ૨૮ કહેવાય છે તે તે સાચુ છે ? સાચું હોય તેા કયા ગ્રન્થમાં છે? અને તે પ્રતિક્રમણ ક્યા કયા ?
૯૬ ૨૦—પ પ્રતિક્રમણ કહેા કે પ્રતિક્રમણ કહે। તે પાંચજ છે. ૨૮-૨૫ વરે જે કહેવાય છે તે પ્રધાષ માત્ર છે. શ્રીહીરપ્રશ્નમાં (પ્ર–૪) મા સંબંધી નીચે મુજબ પ્રભાત્તર છે
'वर्षा ध्ये कियन्ति प्रतिक्रमणानि ? चतुर्मासकं पूर्णिमायाम भूत्तदा प्रतिक्रमणानि पञ्चविंदातिरष्टाविंशतिर्वा बभूवुः, तथा तानि शास्त्राक्षरवदन विधीयमानानि परम्परातो वा ? शास्त्राक्षरवलेन चेत्तदा तदधानं प्रसाद्यमिति प्रश्न उत्तरम् - अत्र वर्षमध्ये प्रति• क्रमणानि पञ्चविंशतिरष्टाविंशतिवेति क्वापि ज्ञातं नास्ति, शास्त्रमध्ये तु दैव सक-रात्रिक चातुमासिक-सांवत्सरिकलक्षणानि पञ्च प्रतिक्रमणाति प्रतिपादितानि सन्ति ।
.
૯૯ ૩૩-યશાભદ્રસૂરિ સ્વર્ગે ગયા, અને તેએના જીવજ શ્રીહેમચન્દ્રઃરિ થયા તેવેા ઉલ્લેખ શ્રીકુમારપાળચરિત્રમાં છે તેા યરોાભદ્રસૂરિ દેવલાકમાં કેટલા આયુષ્ય ઉત્પન્ન થયાં હરો ?
૯૭ ૩૭-યોાભદ્રસૂરિના જીવજ શ્રો હેમચન્દ્રસૂરિ થવાનુ કુમારપાલ રેત્રના તમાએ જણાવેલા ઉલ્લેખ પ્રમાણે જો યથાથ હાય તા કુમારપાલચિત્રમાં અપાયેલ ચાભદ્રસૂરિજીથી શ્રીહેમચન્દ્રસૂરિજી સુધીની પટ્ટપરપરા જોતાં ‘વિંતઃ' એ પદના અથ દેવલાકમાં ઉત્પન્ન થયા' એવા ન કરતાં આપણે જેમ કાઇનુ મૃત્યુ થાય યારે સામાન્યત: દેવગત' થયાની ભાષા વાપરીએ છીએ તે પ્રમાણે વ્યવહારૂ ભાષાના પ્રયોગ થયેલા હાવે (માનવા) જોઇએ, આ તેથી મનુષ્યતિ વિગેરેમાં તેઓની ઉત્પત્તિ થયેલી હાયતા માં બાધા આવતી નથી. અન્યથા અર્થાત્ જે ચિંતાઓ પદ્મથી દેવગતિમાંજ ઉત્પત્તિ માનવામાં આવે તા