________________
(૪) ૮ ના પ્રશ્નોત્તર મેહનમાલ. ચેલણાનું રૂપ દેખી ઈન્દ્રભૂતિ અને ચંદનબાલા સિવાય સર્વ સાધુ સાધ્વીઓ મુગ્ધ થયા, દેવદેવીએ પણ તે બન્નેના રૂપથી મુગ્ધ થયા, તે તે વાત સાચી છે? સાધુઓએ નિયાણું કરેલું કે માત્ર મુગ્ધ થવા પુરતું જ ?
૯૪ ૩૦–શ્રેણિક અને ચેલણનું રૂપ દેખી સાધુ-સાધ્વીઓ મુગ્ધ થયાં છે એટલું જ નહિં પરંતુ નિયાણું પણ કરેલું છે. જે માટે શ્રીદશાશ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં નવનિયાણાને અધિકાર આપેલ છે તે જુઓ! તેમાં આપેલ પાઠ ઘણેજ વિસ્તૃત છે તોપણ મુદ્દા પુરતો અહિં આપવામાં આવે છે:
'तत्थ णं अस्थगइयाण निग्गंथाण प निग्गंधीण य सेणियं रायं चिल्लणं देवि पासित्ता णं इझेयारूवे अज्झथिए जाव संकप्पे समुपन्जिया-अहो णं सेणिए राया महिडिए जाव महासक्खे, जेणं हाते कयवलिकम्मे कयकोउयमङ्गलपायच्छित्ते सव्वालंकारविभूसियं चिल्टणादेवीए सद्धि उरालाई भोगभोगाई मुंजमाणे विहरइ । ण मे दिखे देवा देवलोगंसि सक्खं खलु अयं देवो। जइ इमस्स तवनियसवंभचेरफलविरोसे अस्थि, वयमवि आगमिस्साई एताई उरालाई एता. ख्वाइं माणुस्सगाई भुंजमाणे विहरामो, से तं साहु ।' इत्यादि।
૯૫ ૪૦–સેનપ્રશ્નપત્ર ૧૭ માં “જ્ઞાતિમામ સમતિત્તિ સંસ્થતિમવિલામi મતિજ્ઞાનમેર સ’ એ પ્રમાણે જણાવેલ છે, જ્યારે શ્રીઆચારાંગ તથા કમ ગ્રન્થને અનુસાર સંખ્યાતા (નવ) ભવ જાણે” એ વાત પ્રસિદ્ધ છે, તો ઉપરનો પાઠ કથા શાના અનુસાર હશે?
૯૫ ૩૦–સેન પ્રશ્નને જે પાઠ તમેએ જણાવેલ છે તેમાં પણ સમરિજાતવંધ્યાતમવાવાનશ્વર' એ કમ ગ્રંથની વૃત્તિના અક્ષરને “અતીત સંખ્યાતા ભવને જાણવા એ છે સવરૂપ જેનું” એજ ભાવાર્થ થાય છે. એ અક્ષરોથી અસંખ્યાતા ભવ” એવો અર્થ નીકળતા નથી. શ્રીઆચારાંગવૃત્તિમાં “તwતુનિ મત