________________
---
--
થી પ્રમોત્તા મહનમાલા (બ) એમ કહી શબ્દને જ અભિવચન તરીકે જણાવ્યું છે અને તે ધર્મશબ્દા પર્યાય (એકથક) તરીકે પ્રાણાતિપાત વિરમણ ઇર્યાસમિતિ આદિકને લેવામાં કઈ જાતની અડચણ દેખાતી નથી. ધ્યાન રાખવું કે અધર્માસ્તિકાયના અભિવચનમાં પણ પહેલાં અમેદવા” એમ કહ્યું છે અને તેથી પ્રાણાતિપાત વિગેરે અને ઇર્યાસમિતિને અભાવ વિગેરે અધર્મના અભિવચ તરીકે જન્મ ણાવ્યા છે. આ પ્રમાણે અર્થ કરવાથી “છ દ્રવ્યોને બદલે ચાર દ્રવ્ય માનવા વિગે તમેએ પુછેલા પ્રશ્નને હવે અવકાશ રહેતોજ નથી,
૯૧ ૦ –ભાદરવા સુદ ચોથ પછી એટલે દુબલી આઠમે કલ્પ. સૂત્ર (બારસા અથવા સામાચારીનું નવમું વ્યાખ્યાન વાંચી શકાય?
૯૧ ૩૦.-શ્રીકટસત્રની ટીકામાંજ શિમિરમિઃ એ પ્રમાણે છશબ્દો લખેલા હેવાથી સંવછરી બાદ “કલ્પસૂત્રબારસાનું ચ થવા સામાચારીનું વ્યાખ્યાન વાંચવું એ યોગ્ય નથી,
હર --રજસ્વલા સ્ત્રીને ભાદરવા સુદ ચોથને દિવસે પ્રતિકમણ ન થઈ શકે તો આઠમે કરી શકાય ખરું?
૯ર ૩૦-કારણવશાત સંવચ્છરીનું ઉલ્લંઘન થયાબાદ અષ્ટમીએ સંવછરી પ્રતિ મણ કરવું એ યંગ્ય નથી, કારણકે અપ્રત્યાખ્યાનાવરણીય કક્ષાએ દયની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે પ્રમાણે સંવછરી પ્રતિક્રમણ કરવાનું છે; અને એ કારણથીજ પ્રબલ કારણે પંચમીને બદલે ચતુર્થી થએલ સંવચ્છરી પ્રતિક્રમણ કાયમી રહ્યું છે. • ૯૩ ઇ---જ્ઞાનવિમલસૂરિકૃતિ “દિવાળીના દેવવંદન ' મા શ્રી મહાવીરપ્રભ ના સ્તવનમાં “ઉત્તરાફાગુની ચંદ્રમા જેગે શુભ આવે, અજરાવર પદ પામીયા જય જય રવ થાવે એમ જણાવેલ છે, જ્યારે કલ્પસૂત્રમાં “સારૂ પરિનિ 3 મારે
સ્વાતિ નક્ષત્રમાં પ્રભુનું નિર્વાણ થયું એમ જણાવેલ છે તો દેવવંદનમાં લના થયેલ હશે ?
૯૩ ૩૦- પ્રભુનું સ્વાતિ નક્ષત્રમાં નિર્વાણ થયું એ અનેક સૂત્ર-ગ્રન્થથી સિદ્ધ હેવાથી દેવવંદનમાં અપાયેલ સ્તવનમાં રચનાદેષ અથા લેખન દેષ થયેલ હોવાનો સંભવ છે,
૯૪ ૦–શ્રી મહાવીરદેવના સમવસરણમાં શ્રેણિક અને