________________
(૦૨)
- બા પ્રશ્નાર મોહનમાલા.
છે અને આકાશ-આત્મા તેમજ પુદ્ગલના પર્યાય તે યથાર્થ બતાવ્યા છે માટે, આપશ્રીને નિવેદન કરવાનું કે જે જૈનાગમમાં કેક ઠેકાણે ચાર દ્રવ્ય માનવાને ઉલેખ હોય તો ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય ને કુશલાનુષ્ઠાન–અકુશલાનુષ્ઠાન રૂપ ગણવામાં હરકત નથી, પણ જ્યારે છ દ્રવ્ય માનવાં એ ચોક્કરા છે તો પછી ધર્માતર અધર્માસ્તિત્વ ને કુશલાનુષ્ઠાન-અકુશલાનુષ્ટ ન કેવી રીતે માની શકાય ? આ બાબતને સંદેહ છે તે દૂર થાય તેવી ખુલસે તાકીદે આપશા.
૯૦ ૪૦– જૈનશાસ્ત્રમાં એક જ વસ્તુને કહેવાવાળા પર્યાય જ્યાં આપવામાં આવે છે ત્યાં એકથક અનનર પર્યાય અને નામધેય વિગેરે શબ્દો આપવામાં આવે છે અને તેવા સ્થાને આપેલા શબ્દો એકજ અભિધેયને કહેવાવાળા હોય છે, પરંતુ શ્રીભગવતીસત્રના તમાએ જણાવેલા ૬૬૪ મા સૂત્રમાં એકાર્થિક અનર્થાતર પર્યાય કે નામધેય તરીકે નામે નહિ જણાવતાં અભિવચન તરીકે તે નામે જણાવેલાં છે, તેથી તે અભિવચને એકજ વસ્તુને કહેનાર હોય એમ કહી શકાય નહિં, આવશ્યક નિર્યુક્તિમાં જેમ આકાશને ક્ષેત્ર તરીકે જણાવી પાછળથી વ્યંજન પર્યાયમાત્રની સરખામણી લઈને ઈક્ષેત્ર અને શાલિક્ષેત્રાદિકના કરણને ક્ષેત્રકરણ તરીકે જણાવ્યાં છે, તેમ અહિં પણ અભિવચનશબ્દ સર્વથા એક અંર્થને કહેવાવાળા એકાર્થિક કરતાં અન્ય પ્રકારે એકાર્ષિક કહેવાને માટે પ્રવર્તાવેલો છે, કેમકે ઈક્ષક્ષેત્રાદિકનું કરણ વાસ્તવિક રીતિએ દ્રવ્યકરણ બને છે પણ ક્ષેત્ર (આકાશ) બનતું નથી અને તેથી જ ત્યાં વ્યંજન પર્યાયને પ્રાપ્ત એટલે માત્ર શબ્દોનીજ સરખાવટ લીધી છે, તેવી રીતે અહિં પણ અભિવચનશબ્દ શબ્દાની સરખાવટને માટે લેવાય તે અડચણ જણાતી નથી. વળી વ્યાકરણના નિયમ પ્રમાણે બે પદથી બનેલા શબ્દમાં પહેલા અને પછીના પદને લેપ “તે સૂવા” એ સટથી થાય છે અને તેથી ધર્માસ્તિકાય એ નામ ધમ અને અસ્તિકાય એ બે પદથી બનેલું હોઈ આગળના “અસ્તિકાય પદને લેપ થાય ત્યારે માત્રધર્મ પર રહે અને તેથી જ સૂત્રકાર મહર્ષિ પણ ધર્માસ્તિકાયનાં અભિવચામાં પહેલું “ઘર વાગે