________________
(10.)
ૉ પ્રશ્નોત્તર મેાહનમાલા.
અપેક્ષાએ દશક્ષેત્રમાં એકદર ત્રીશ તીર્થંકરાનાં પચાસ કલ્યાણકા થયાં. હવે અતીત ચાવિશી અને અનાગત ચેાવશીના વિચાર કરીએ તા. વર્તમાન ચેાવિશી માફક અતીત ચાવિશીની અપે ક્ષાએ ( ૫ ભરત + ૫ ઐરાવત ) દશક્ષેત્રમાં શ તીર્થંકરોનાં પચાસ કલ્યાણક અને અનાગત ચાવિશીની અપેકાએ દક્ષેત્રમાં ત્રીશ તીર્થંકરોનાં પચાસ કલ્યાણક ગણવાં, એક દર દશક્ષેત્રમાં અતીત અનાગત અને વમાન એ ત્રણે ચેવશી પૈકી ૯૦ તીર્થંકરોના દાઢઞા કલ્યાણક થાય, આ પ્રમાણે !ઢસા કલ્યાણુ:ની ગણતરી છે. એટલે એમાં તમાએ જણાવેલ ( ચાલતાકાળની માનએકાદશીએ ત્રણકાળની અપેક્ષાએ હાય?’એ પ્રશ્નનુ સમાધાન આવી જાય છે. વળી
'
6
અતીતકાળમાં અનન્તી ચેાવિશી થઈ, ભવિષ્ય-અનાગતમાં અનન્તી ચેાવિશીએ દરો ક્ષેત્રમાં થરો, એ છતાં વમાન ચાવિશીની અપેક્ષાએ અતીતકાળની તથા અનાગતકાળની એક એકજ ચાવિશીની ગણતરી દાસેા કલ્યાણકામ ગણી, એથી એવી શકા થવાના પ્રસંગ ઉપસ્થિત થાય કે જે અતીતકાળની એક રવિશી તેમજ અનાગતકાળની એક વિશી ટાઢસા કલ્યાણકાની ગણતરીમાં ગણી તે અતીત ચાવિડીથી પહેલાની અને અનાગત વિશીથી પછીની વિશીએ પૈકી ત્રણ ત્રણ તીર્થંકરોનાં પાંચ પાંચ કલ્યાણકા મેનગીઆરશે થયેલાં કે નહિં? એ શંકાનું સમાધાન એમ થઇ શકે કે--જેમ વમાન ચાવિશીની મુખ્યતા રાખી અતીત અનાગતની એકેક ચાવશીની ગણતરીથી દાઢસા કલ્યાણકા ગણાય ... તે પ્રમાણે જે ઉત્સર્પિણી અથવા જે અવસ`ણીમાં જે ચાવિશીની મુખ્યતા રાખીને કલ્યાણકા ગણવાં હોય તે ચેવશીથી પહેલાંની ( અતીત ) તેમજ પછીની ( અનાગત ) એકેક ચેાવિશી પૈકી ત્રણ ત્રણ તીર્થંકરાનાં પાંચ પાંચ કલ્યાણકા ગણવાં જેથી દરેક કાળમાં દરેક વખતે દશક્ષેત્રમાં અતીત-અનાગત અને વર્તમાન ચાવિશી પૈકી તેવુ તીર્થંકરાના દાઢસા કયાણકાની ગણતરી આવી રહેશે. આથી એ સિદ્ધ થાય છે કેઅનન્તી અતીત ચાવિશીઓ પૈકી તેમજ અનાગત અનન્તી