________________
જ પ્રશ્નોત્તર મેહનમાળા. (૬. ૮૬ ૦-–સૂરિમંત્રનામ્પ્રથમ પ્રસ્થાનની અધિષ્ઠાત્રી જયસિંહ સુરિકૃત કુમારપાલચરિત્રમાં “ત્રિભુવન સ્વામિની” જણાવેલ છે જ્યારે મારા સમજવામાં તે બીજી છે તો પહેલી કઈ અને બીજી કઈ?
૮૬ ૩૦–કુમારપાલચરિત્રમાં તમે સૂરિમંત્રના પ્રથમ પ્રસ્થાનની અધિષ્ઠાત્રી ત્રિભુવન સ્વામિની” જણે છે પરંતુ સૂરિમંત્રકલ્પ તેમજ સંતિકર સ્તોત્ર વિગેરેમાં સરસ્વતી પ્રથમ પ્રસ્થાનની અને ત્રિભુવન સ્વામિની બીજા પ્રસ્થાનની અધિષ્ઠાત્રી
સ્પષ્ટપણે જણાવેલ છે, જુઓ “વાળી તિgમાતામિળો સિરિતેવી રિયાપિકા' વિગેરે.
૮૭ ૪૦–હાલમાં જે ઈલેક્ટ્રીક (વીજળી) લાઈટ થાય છે તે તો અચિત્તજ હશે કે સચિત્ત ગણાય? અને અચિત્ત હોય તો ઇલેકટ્રીકલાઈટના પ્રકાશમાં સાધુઓ રહી શકે? તેમજ અહિં મુંબઈમાં તથા સુરત-અમદાવાદ વિગેરે શહેરોમાં પણ કેટલાક દેરાસરમાં વીજળીની બત્તીઓ હોય છે તે શાસદષ્ટિથી વિરૂદ્ધ ગણાય કે નહિં? ઘીને દીપકજ પ્રભુની પાસે જોઈએ કે ગમે તેને પ્રકાશ હોય તો પણ ચાલે?
૮૭ ૩૦-ઈલેકટ્રીક લાઈટ સચિત માનવી વિશેષ યોગ્ય લાગે છે અને તેથી તે લાઈટના પ્રકાશમાં સાધુઓને રહેવું એ લેશ પણ ઉચિત નથી. જિનમંદિરમાં વિજળીની બત્તીઓ કયાંક રાખવામાં આવતી હેય! પણ વાસ્તવિક રીતે તે માગ અગ્ય છે, પ્રભુની પાસે તે ઘીને દીપકજ સર્વોત્તમ છે.
૮૮ ૪૦-– માધુરીવાચના ક્યા આચાર્યો કરી? અને ત્યાં લખાયું છે કે વંચાયુ છે?
૮૮ ૩૦---માથરીવાચના સંબંધમાં પ્રશ્ન કર્યો તે તે બાબતમાં જણાવવાનું જે શ્રી “ગચ્છાચાર પત્રો પત્ર ૩ માં વાચના સંબંધમાં નીચે મુજબ પાક છે –
'इह स्कन्दिलाचार्यप्रवृत्तौ दुःषमानुभावतो दुर्भिक्षप्रवृत्त्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनश्यत् । ततो दुभिक्षातिक्रमे