________________
()
- કિી પ્રશ્નૌત્તર મોહનમાલા.
વૃત્તિમાં કહ્યું છે કે-પડિલેહણાદિ ક્રિયાઓ ઉપગપૂર્વક થાય તે શુભયોગ અને ઉપયોગરહિત થાય તે અશુભગ તેમાં શુયોગ સંચમીને છઠ્ઠ ગુણસ્થાને પણ સંયમ સ્વભાવ હોવાથી હોય છે પ્રમાદને અંગે અશુભયોગ પણ હોય છે. જે માટે ત્યાં જ કહેવામાં આવ્યું છે કે–પ્રમત્તસંયતને શુભ તેમજ અશુભ મને યોગ હોય છે, કારણકે પ્રમત્તગુણસ્થાનકે વનતો આત્મા સંયમી છે તેમજ પ્રમાદી પણ છે.
ઉપરના પાઠથી એ સિદ્ધ થાય છે કે અપ્રમત્ત ગુણસ્થાનકથી આગળ કેવલ શુભગ તેમજ અંશે અથવા સંપૂર્ણપણે યથાસ્થાને શુદ્ધયોગ હોય છે, જ્યારે અવિરતસમ્યગદૃષ્ટિ વિગેરે ગુણસ્થાનમાં શુભ-અશુભ શુદ્ધ-અશુદ્ધ સર્વયોગો યથાસંભવ ઘટી શકે છે; અને મિથ્યાષ્ટિસાસ્વાદન-મિશ્રગુણસ્થાનકેમાં તે અશુભ અને અશુદ્ધગનું બાહુલ્ય સમજી શકાય છે.
૮૪ -શ્રીભગવતીસૂત્રના હાલમાં કેટલા શતક ઉદ્દેશા અને અને વિદ્યમાન છે?
૮૪ ૩૦–હાલમાં શ્રીભગવતીસૂત્રના ૪૧ શતક ૧૯ર૩ (અથવા ૧૯રપ) ઉદેશા તેમજ ૩૬૦૦૦ પ્રના વિદ્યમાન છે, શામાં તેથી અધિક જે પ્રમાણ આવે છે તેને શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ આગમોને પુસ્તકારૂઢ કરતી વખતે સંક્ષેપ કર્યો હોય તેમ સમજવામાં છે કારણકે શ્રી સેનપ્રશ્રમ - संक्षेपस्तु देवर्द्धिगणिक्षमाश्रमणेन कृत इति सम्भाव्यत' इत्यादि । આ પ્રમાણે લખેલ છે. - ૫ વાસુદેવનાં સાતરને અમુકજ હોય કે વૈદમાંથી ગમે તે હોય?
૮૫ ૩૦–૧ ચ, ૨ ધનુષ્ય, ૩ ખગ, ૪ મણી, ૫ ગદા, ૬ વનમાલા, ૭ શંખ, એ પ્રમાણે વાસુદેવનાં સાત રને નિયત હોય છે. પરંતુ ચકીના ચૈદરત્નમાંથી ગમે તે ન હોય. જે માટે સંગ્રહણીસૂત્રાદિમાં કહ્યું છે કે:'चकं धणुहं खग्गो पणी गया तह य होइ वणमाला।
વો સર મારું પાછું વાવસ છે .”