________________
0 પ્રશ્નોત્તર માહનમાવા
(૫)
८३ उ० – ' शुद्धिः पापक्षयेण निर्मलता' पापं ज्ञानावरणी - ) यादि च सम्यरजानादिगुण विघातहेतुर्थीतिकर्माच्यते तत्क्षશાહિ येण यावती कामिदेशतोऽपि निर्मलता सम्भवति सा शुद्धिरुच्यते । [ षोडश के तृतीयं षोडशम् ]
સ્વરૂપ
ભાવા:–પાપના ક્ષય થવાથી જે નિમલતા થાય તેને શુદ્ધિ-શુદ્ધયોગ કહેવાય છે. સભ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ ચારિત્રાદિચુણાના ત્રિઘાત કરવામાં કારણભૂત જ્ઞાનાવરણીયાદિ જે ઘાતિક તે પાપ છે, તે જ્ઞાનાવરણીયાદિ ઘાતિક પાપના ક્ષય (અથવા ક્ષાપશમ ) થવાથી જેટલે અશે સર્વથો કિવા દેશથી આત્માની નિ`લતા થાય છે, તે નિર્મલતાને શુદ્ધિ કવા શુદ્ધયોગ કહેવાય છે. ઉપરાંત કથનથી એ સ્પષ્ટ સમજાય છે કે—સંપૂર્ણ શુદ્ધ યોગ તેરમા ગુણસ્થાનેજ હોય છે, ચૈાદમા ગુણસ્થાને તેરમા ર ણસ્થાન કરતાં પણ વિશેષ શુદ્ધિ હાય છે, જ્યારે ચતુર્થાં અવિરતસમ્યગ્દષ્ટિ પ્રમુખ આગળના ગુણસ્થાનામાં પાપકર્માંના ક્ષયાપરામથી ઉત્પન્ન થયેલ અંશે અંશે શુદ્ધયોગ ઘટાવવા હાય તા ઘટાવી શકાય છે.
,
शुभयोगः - " सूत्रोदितेतिकर्त्तव्य तोपयोगपूर्वकव्यापारत्वं शुभयोगत्वं तदपयोगपूर्वकव्यापारत्वं चाऽशुभयोगत्वम् । तदुक्तं भगवतीवृत्तौ - 'शुभयोग उपयुक्ततया प्रत्युपेक्षणादि - करणम, अशुभयोगस्तु तदेवानुपयुक्ततयेति । तत्र शुभयोगः संयतानां षष्ठेऽपि गुणस्थाने संयमस्वभावादेव, अशुभयोगश्च प्रमादोपधिकः । तदुक्तं तत्रैव - प्रमत्तसंयतस्य हि शुभोsशुभव योगः स्यात, संयतत्त्वात्प्रमादपरत्त्वाच्चेति । इत्यादि ॥
>
ભાવા—સૂત્રમાં કહેલ મૃકવ્યને ઉપયોગપૂર્વક કરે તા શુભયાગ, અને તે સૂત્રમાં જણાવેલ કર્તવ્યને ઉપયાગ રહિતપણે કરે તેા અશુભયાગ કહેવાય. જે માટે શ્રીભગવતી
ચૌદમું ગુણસ્થાન “ અયેગિ ? હાવાથી તેમા ગુણસ્થાનકની અપેક્ષાએ ત્યાં શુદ્ધિ વિશેષ હાવા છતાં તે શુદ્ધિને ‘ શુયાગ ’,કહેવાય નહિં.