________________
(૪)
શ્રી પ્રશ્નોત્તર માહનમાયાં.
વાચક શબ્દો છે શ્રી સિદ્ધાચલજી ગિરિનાર વિગેરે તીર્થાંના સંઘ લઇ જનાર સઘવીને જે માળા પહેરાવવામાં આવે છે તેનું નામ ઇન્દ્રમાળા અથવા તી માળા છે, સંઘમાળાનું નામ સાંભ ળવામાં આવ્યુ નથી પરંતુ સંઘ કાઢનાર્ સંઘવીને માળા પહેરાવાય તેનું નામ સંઘપતિમાળ કહેતા હૈ તા તે અ ઇન્દ્રમાળ કિવા તીર્થમાળના અર્થ સરખાજ છે. - ઇન્દ્રમાળા ' સંબંધી વિશેષ વર્ણન શ્રાદ્ધ વિધિ ગ્રંથના પાંચમા અધ્યાયમાંથી જોવું,
૮૨ ૧૦-‘ઇન્દ્રાસવ’ એટલે શુ?
૮૨ ૩૦-૪૬ના સતાષને અર્થે નિયમિત દિવસે અર્થાત્ - ચિનપૂર્ણિમાએ થતા મહેસવને ઇન્ફમહુ અથવા ઇન્દ્રેત્ર કહે થાય છે. જેનું પ્રમાણ શ્રી જીવાભિગમ, મૂઠ્ઠીપપન્નતિ, જ્ઞાતાસૂત્ર, આચારાંગસૂત્ર, રાયપસેણી, શ્રી ભગવતીસૂત્ર તેમજ આવચકચૂર્ણિમાં આપેલ છે. જેમાંથી શ્રી આવશ્યકચૂર્ણિના પાઠ આ પ્રમાણે છે:
ताहे सो सक्कं भणति तुज्झेहिं केरिसेण रूपेण तत्थ अहति ताहे सको भणति ण सक्का तं माणुसेण दुहुं । ताहे सो भणति तस्स आकिर्ति पेच्छामि । ताहे सको भणति जेण तुमं उत्तमपुरिसो तेण ते अहं दामि एगपदेसं ताहे एवं अंगुलिं सव्वालंकारविभूसितं काऊण दापति मो तं दट्ठण अतीव हरिसं गतो । ताहे तस्स अट्ठाहियं महिमं करेति ताए अंगुलिए आकिर्ति काऊण पच्छा स इंदज्झया एवं बरिसे बरिसे इंदमहो पव्वत्तो । पढम उस्सवो भरहो भणति तुमंसि देविंदो अहं मणुस्सिदो मित्तामो एवं होउत्ति । [ આવશ્યનિ, અધ્ય૦ ૨૦]
૮૩ ૬૦—સાતમે ગુણસ્થાનકે શુભયાગ હોય કે શુદ્ધયોગ હાય? અથવા બન્ને હોય ? અને તે યાગમાં વતા જીવે ષસ્થાન પતિત હાય કે નહિ ? જે ગુણસ્થાનકે શુભયેાગ હોય કે શુદ્ધ ચાગ હોય ? અર્થાત્ કેટલા 'ગુણસ્થાનામાં શુદ્ધ યોગ હોય ? તેમજ કેટલા ગુણસ્થાનકેામાં શુભયાગ હોય ?