________________
થી પ્રશ્નોત્તર મોહનમાલા.
યિકાદિ પદાથે સંબંધી વિશેષરૂપે સૂક્ષ્મજ્ઞાનનો અભાવ હતા. કારણકે તેજ આલાવાની ટીકામાં મદBનામું” એ પ્રમાણે કહીને આગળ “અન્નાથg અવાજા અવોઈડ ઈત્યાદિ પદને અર્થ લખતાં જણાવે છે કે “વિસ્તધામન દેતુના સદા નાનું સાક્ષાત્ વામનુ ધાનામ્ ” એ પ્રમાણે જણાવેલ છે. એથી રાખ્યત્વ તેમ ૪ ભાવચારિત્ર હવામાં કોઈ વિરોધ આવતો નથી.
૭૭ ૪૦- કૃણિક ગર્ભમાં હતો તે અવસરે તેની માતા રાણી ચેલણાને પોતાના પતિ શ્રેણિક રાજાના કાળજાનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયે અને અભયકુમારના પ્રયોગથી પ્રકારાન્તરે તેણીએ તે ખાવું તો તે વખતે ચેલણું રાણુને સમ્યકત્વ હતું કે નહિં? અને તું તો તે પાઠ કયા ગ્રન્થમાં છે?
૭૭૩૦ –ણિક ગર્ભમાં છતાં ગર્ભના પ્રભાવથી ચેલણ રાણીને શ્રેણિકના કલેજાનું માંસ ખાવાને દેહદ થયો અને તે દેહદ અભયકુમારના બુદ્ધિએલવડે પૂર્ણ થયો, તે પ્રસંગે ચેલણરાણીને સમકિત હતું કેમ ? તે સંબંધમાં પાઠ કે ગ્રન્થમાં જોવામાં આવેલ નથી, પરંતુ વિચાર કરતાં તેણીને સમ્યકત્વ હેવામાં કઈ બાધક હે જણાતા નથી, કારણકે ગર્ભના પ્રભાવથીજ તે દેહદ થ લે છે અને તેમ થવામાં જન્માન્તરીય વૈર એ કારણ હોવાથી તે આગન્તુક દેષ છે પરંતુ સહજ નથી.
૭૮ – અસંગ્નિ પંચેન્દ્રિયને સમૃત્વ અને સકામનિર્જરા હોય કે કેમ? - ૭૮ ૩૦– અસંપિચેન્દ્રિયને સમ્યકત્વ તેમજ સકામનિજર એ બેમાંથી એક પણ ન હોય,
૭૯ – મેથ્યાષ્ટિને સકામનિર્જરા હોય? સમ્યગદષ્ટિને સકામ નિર્જરા હે? પંચગુણસ્થાનકે વત્તતા દેશવિરતિવંતને સકામ નિર્જરા હેય? પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે સકામનિજેરા હોય? અર્થાત યા કયા ગુણ સ્થાનકે સકામનિર્જરા હોય? - ૭૯ ૩–જે નિર્જ રાવડે અનન્તરપણે અથવા પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય તે રકામનિર્જરા, અથવા “મારાં કર્મને ક્ષય થાઓ એવી ઇચ્છાથી થતા અનુષ્ઠાન વડે થયેલી જે નિર્જરા તે સકામ