________________
શ્રી પ્રશ્નોત્તર મોહન માલા.
કની રાણી ચેલણ પિતાના મસ્તકના કેશમાં અડદની ગોળી રાખી શ્રેણિક પાસે જતી હતી અને તે રાખેલ અડદની ગોળી વડે આહારનો નિર્વાહ થતો હતો, તે સાંભળેલ બાબત સાચી છે કે કેમ? અને સાચી હોય તે કયા ગ્રન્થમાં છે?
૫ ૩૦–શ્રેણિક રાજા કેદમાં હતા તે અવસરે તેમના આહારને નિર્વાહ તમાએ લખ્યું તે પ્રમાણે ચેલણા રાણી દ્વારા થતા હતા તે સંબંધી ઉલેખ શ્રી ત્રિષષ્ટિ ના દશમા પર્વમાં બારમા સર્ગના ૧૨૦ મા લાકથી શરૂ થાય છે. તે આ પ્રમાણે
. 'शुकवत् परेऽक्षेप्सीत् कूणिकः श्रेणिकं नतः। विशेपोऽयं पुनर्भक्तपाने अपि ददौ नहि ॥ १ ॥ पूर्वाण्हे चापराण्हे च कूणिकः पूर्ववैरतः । पितुः कशाघातशतं पापोऽदादनुवासरम् ॥ २॥ अधिसेहे श्रेणिकस्तां दुर्दशा देवौकिताम् । दन्तावलः समर्थोऽपि वारीबद्धः करोतु किम् ॥ ३ ॥ निकपा श्रेणिकं गन्तुं कूणिकोऽदान्न कस्यचित् । केवलं मातृदाक्षिण्याच्चेलणां न ह्यवारयत् ॥ ४॥ चेलणाऽपि प्रतिदिनं सुरया शतधौतया । सद्यःस्नातेवाईकशी भूयोपश्रेणिकं ययौ ॥ ५॥ कुल्माषपिंडिकां चैकां केषान्तः पुष्पदामवत् । प्रक्षिप्य चेलणाऽनैपीत् पतिभक्ता तदन्तिके ॥ ६ ॥ पत्ये कुल्मापपिडी तां प्रच्छन्ना चेलणा ददौ । प्राप्य तामपि दुष्पापां स मेने दिव्यમોચવત' | ૭ | ફારિ | ભાવાર્થ સ્પષ્ટ છે.
હ૬ ૪ -કાલાશિક પુત્ર અણગાર સામાયિક આદિ પદાને સદહતા ન હતા તે અવસરે તેઓને સમકિત અને ભાવ ચારિત્ર હતાં એમ કહેવામાં હરકત (વાંધો) આવે?
હ૬ ૩૦–કલાશિક પુત્ર અણગાર સામાયિકઆદિ પદાર્થોને સદહતા ન હતા વિગેરે લખ્યું છે તેમાં એટલું ખાસ સમજવાની જરૂર છે જે જિનેશ્વરપ્રણીત જીવાજીવાદિપદાર્થોઉપર રૂચિરૂપ શ્રાનમાં જરાપણ ખામી ન હતી, પરંતુ સામા