________________
(૫૮)
પ્રશ્નોત્તર મોહનમાલા. હેવાનું શાસ્ત્રમાં છે, જે ખીલા કાઢયા તે ઉપસર્ગ ગણવામાં આવે તો ગોવાલિઆથી ઉપરાગની સમાપ્તિ ન ગણાય, કારણકે ખીલાનું કાઢવું વૈદ્ય અને વણિથી થયેલ છે, જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોની વ્યાખ્યા પ્રસંગે ઉત્કૃષ્ટમાં રેસ્કૃષ્ટ ઉપસર્ગ કીત્રવાળ ને જે જણાવેલ છે તે ફક્ત ખીલા કાઢતી વખતે થશે પીડાની અપેક્ષાએ રામજવા યોગ્ય છે. કિલકપણ પ્રસંગે થયેલ પીડાવડે આરારિ (રાડ) પાડવાથી શિલામાં ફાટ પડવા સંબંધી જે શાસ્ત્રીય ઉલેખ છે અને તેની નિશાની હાલમાં બ્રાહ્મણવાડામાં છે એમ ત્યાં યાત્રા જનારાઓ જણાવે છે તે તો કિંવદંતી હોવાનું સંભવે છે. તે ઉપરથી જ પ્રભુ મારવાડમાં વિહાર થયાનું જણાવવું ય માનવું તેવું કહી શકાય નહિં, તેમજ ઇમસ્થ અવસ્થામાં પ્રભુ મારવાડમાં પધાર્યો હાથ તે તેમાં બાધ પણ શું છે? વિશષ-બામણવાડા તીર્થ ક૫ જુઓ
૭૪ ૦–તાડનું ફલ પડવાથી યુગલિકનું મૃત્યુ થયું તે “અકાલમૃત્યુ” કહેવાયું, તો શું તે યુગલિકનું આયુષ્ય ખંડિત થયું હશે? અને તેમ થયું હોય તો તે યુગલિકનું આયુષ્ય નિરૂપકમ ગણવું કે સેપકમ?
૭૪ ૩૦-તાડનું ફળ પડવાથી થયેલ યુગલિકનું મૃત્યુ “અકાલમૃત્યુ” કહેવાયું તે પ્રસંગમાં યુગલિકનું આયુષ્ય પમ હોવાથી આયુષ્ય ખંડિત થયાનું રાખજવું જોઇએ. આ પ્રસંગે ત્રીજા આરાને અંતે થયેલ હોઈ યુગલધર્મને લગભગ વિચ્છેદ થવાના પ્રસંગે થયેલો છે અને તેવા પ્રસંગમાં યુગલિક છતાં આયુષ્ય સેકમ ભાવનું ગણાય તો તેમાં કોઈ વિરોધ જોવામાં આવતો નથી. શ્રી કમપ્રકૃતિ-ઉદય પ્રકરણની ૧૬ મી ગાથામાં યદ્યપિ ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકના આયુષ્યની અપવર્તના અતર્મુહૂર્તમાં જણાવેલી છે, પરંતુ તે અપવર્તના અપર્યાપ્તાવસ્થામાં જ ગણવાની છે. તે ગાથા અને તેનો અર્થ આ પ્રમાણે–
'अद्धा जोगुकोसो बंधित्ता भोगभूमिगेसु लहुँ । सव्वप्पजीवियं वज्ज-इत्तु ओवट्टिया दोण्डं ॥ १ ॥ અર્થ – ઉત્કૃષ્ટબંધકાળમાં અને ઉ ગમાં વર્તતો