________________
શ્રી પ્રશ્નોત્તર મહનઆભા.
6
चतुर्निकायेषु विमानाधिपतयः सम्यग्दृष्टय मिथ्यादृष्टयो वेति १ एशः अत्रोत्तरम् - विमानाधिपतिता यो देवविशेष उत्पद्यते स सम्यग्दृष्टिरेव भवति न कदापि स मिथ्यादृष्टिरित्यनादिकालीना जगद्व्यवस्थितिः' इत्यादि० । [ सेनप्रश्न પુત્ર રૂ૮] અર્થ સુગમ છે.
(૧)
૬૯ પ્ર૦-કૃષ્ણવાસુદેવે ગીરશ આરાધી છે, તે તે વ્રત કરવાથી તેઓ દેશિવરતિત કહેવાય કે નહિ?
૬૯ ૩૦-શ્રીકૃષ્ણવાસુદેવે એકાદશીનુ આરાધન કર્યુ છે તે વાત બરાબર છે, પરંતુ તેટલા એકાદશી માત્રના ખારાધનથી તેમને દેશવિરતિવત કહેવા એ ચાગ્ય લાગતુ નથી. કારણકે પ્રમાણે આહાર ભય-મૈથુન અને પરિમહું એ ચાર્ટ્ સ'જ્ઞા માત્રથી સર્વ જીવને સજ્ઞી કહેવાતા નથી પણ વિશિષ્ટ સજ્ઞાથી સંગી કહેવાય છે. તે પ્રમાણે વિશિષ્ટ વિરતિથી દેશવિરતિધર કહેવાય પણ સામાન્ય એકાદશી વિગેરે વિકૃતિથી દેશિવરતિધ કહેવા એ ઉચિત નથી લાગતુ, છતાં જ્ઞાનીગમ્ય જે પ્રમાણે હાર તે ખર્",
૭૦ ૩૦-ગણધરા બ્રાહ્મણાદિ શિક્ષકુલમાં કેમ ઉપન્ન થયા?
૭૦ ૩૦ગણધરા ક્ષત્રિયાદિ ઉચ્ચકુલમાંજ ઉત્પન્ન થાય એવું વિધાન તેમજ બ્રાહ્મણાદિ ભિક્ષુકુલમાં ઉત્પન્ન ન થાય એવા નિવેધ (ગણધર મ`િએ માટે ) જાણ્યા નથી. તીર્થંકરચક્રવર્તી
વિગેરે માટે તે નિયમ પ્રસિદ્ધ છે.
૭૧ ૬૦-૬ખલી આઠમ શા માટે કહેવાય છે? શું ભૂતકાલમાં કાઇ દુલિકાપુષ્પમિત્ર આચાર્ય થયા છે? અને તેમના કોઈપણ પ્રસંગને ઉદ્દેશીને દુખલી આઠમ નામ પડયું છે ?
૭૧ ૩૦-પર્યુષણામાં થયેલ વિશેષ તપસ્યાને અને શરીરમાં આવેલી દુલતાને અંગે તે અષ્ટમીએ તપસ્યા વિગેરેમાં શૈથિય (દુલતા ) આવતું હોઇ દુઃખલી આરંભ કહેવાતી હોવાનું સાંભળવામાં છે. અક્ષરો જાણવામાં નથી. કોઈક દુઃ”લિકાપુષ્પમિત્ર આચાર્યનું નામ પણ જણાવે છે.