________________
(૫૨)
શાં પ્રશ્નૌત્તર મૈહનમાલા
કમના ઉદયથી પિતાના સરખા અથવા પોતાનાથી ઉતરતા દેને
અમે આવા ઉત્તમ ના સેવક છીએ એ પ્રમાણે જણાવવા માટે અતિશય હર્ષપૂર્વક રાતત ગતિ કરી રહેલા એવા વિમાનોની નીચે રહેવાપૂર્વક સિંહ વિગેરે રૂપને ધારણ કરીને તે તે વિમાનનું વહન કરે છે.]
૫૯ ૪૦-બાદર પૃથ્વીકાય વિગેરે પાંચ બાદરસ્થાવર પૈકી વૈદરાજકમાં સર્વત્ર કેટલા સ્થાવર હેય અને તીર્થ્યલોકમાં
કેટલા સ્થાવરે હોય? - ૫૯ ૪૦-પૃથ્વીકાયિકાદિ પચે સ્થાવરેના સ્થાને માટે પુછયું તે તીચ્છલાકમાં બાદરપૃથ્વી બાદરઅકાય બાદરતેઉકાય બાદર વાયુકાય અને બાદર વનસ્પતિકાય પાંચે હોય છે. અને બાદરતેઉકાય સિવાય બાકીના ચારે બાદરસ્થાવર ઊઠ્ઠલેક અધોલેક વિગેરે સ્થાને લગભગ સર્વત્ર હોય છે. આ સ્વસ્થાનની અપેક્ષાએ સમજવું. ઉપપાતની અપેક્ષાએ તે જુદી જુદી રીતે થાવત સર્વલક પણ કહેલ છે. આ વિષય સંબંધી પન્નવણાજીના . બીજા સ્થાનપદમાં સંપૂર્ણ અધિકાર અપવામાં આવેલ છે. ત્યાંથી વિશેષ જોઇ લેવું
૬૦ ૪૦-નાસિકા દ્વારા કોઇ પિય પદાર્થ દવાના કારણે રાત્રિમાં લઈ શકાય? - ૬૦ ૪૦નાસિકાહારે કેપેયપદાર્થ દવાના કારણે રાત્રે લેવો ઉચિત નથી. કારણકે નાસિકા અને ગળાનું દ્વાર આગળ જતાં
એક થતું અનુભવાય છે. ' - ૬૧ ઇ-મરિચી સેનાની જનેઇ રાખતા હતા તેવો અધિ&ાર કયા ગ્રન્થમાં છે? - ૬૧ ૩૦-મરીચિ સંબંધી સેનાની મુદ્રિકા વિગેરે રાખવાને અધિકાર ત્રિષષ્ટિ શલાકા પુરૂષચરિત્ર પર્વ ૧લાના છઠ્ઠા સગમાં
૧૮મામાં છે. તે આ પ્રમાણે– . 'एते अकिञ्चना मेऽस्तु,. स्वर्णमुद्रादि किञ्चन । - પૌંડનુપાનહોરું શું પક્ષિાWીબ્યુનાની ? 1