________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.)
મનુષ્પોની માફક જેડલેજ ઉત્પન્ન થાય. તેઓની સર્વ ઈચ્છાઓ કલ્પવૃક્ષથી પૂર્ણ થાય અને આયુષ્ય પૂર્ણ થયે પિતાના આયુષ્યની અપેક્ષાએ ન આયુષ્યની સ્થિતિવાળા દેવભવમાં ઉત્પન્ન થાય,
૫૮ ૦-સમવસરણના પ્રથમ ગઢના અંતરમાં બારપરા બેસે, બીજ ગઢના અંતરમાં તિય"ચે બેસે અને ત્રીજાગઢના અંતરમાં દેવે વિગેરેના વાહને રહે. આ પ્રમાણે સામાન્યત: કહેવામાં આવે છે. અહિં એ વિચાર કરવાને છે કે દેવોના વાહને સિંહ હાથી અર્થ વિગેરે ત્રીજા ગઢના અંતરમાં રહે કે કેવળ વિમાજ ત્રીજાગઢના આંતરામાં રહે? સિંહ હાથી અશ્વ વિગેરે રૂપે રહેલા વાહનો તે રૂપેજ ત્યાં રહે કે અન્ય રૂપે રહે? તેઓ દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે સિંહાદિરૂપે ઉત્પન્ન થાય કે અન્ય (દેવ) રૂપે ઉત્પન્ન થાય અને સમોસરણમાં કયા સ્થાને બેસે? - ૫૮ ૩૪-દેવાના વિમાનને ઉપાડનારા સિંહ-હાથી–અશ્વ વિગેરે જે રૂપ છે, તે આભિગિક દેએ આભિગિકનામકર્મને અંગે વિકલા સિંહ વિગેરેને રૂપ છે. વસ્તુત: તે બધા દેવેજ હોય છે, અને સાસરણના દ્વારની પાસે પહેરદારની માફક ઉભા રહે છે. દેવલોકમાં જ્યારે ઉત્પન્ન થાય છે. ત્યારે દેવ રૂપે જ ઉત્પન્ન થાય છે. આ આભિગિક દે સિંહ વિગેરે રૂપે વાહનમાં ઉપયોગી થાય છે તે સંબંધી વિષય શ્રી બૃહતરાંગ્રહણી (ચંદ્રયા)ની ગાથા ૪૦-૪પ ની ટીકામાં વર્ણવવામાં આવેલ છે, તે આ પ્રમાણે–
'तथा विधजगत्स्वाभाव्यान्निरालम्बनान्यपि चन्द्रादिवि मानानि स्वयमेव वहनशीलानि सन्ति, केवलमाभियोगिकमुरास्तथा विधाऽऽ भयोग्यनामकर्मोदयात् समानजातोयानां वा अन्येषां निनस्कातिप्रकटनेनाऽत्यन्तप्रमोदाच सततवहनशोलान्यपि विमानान्यःस्थित्वा सिंहादिरूपयारिणो वहन्ति' इत्यादि।
[અર્થ;- તથા પ્રકારના જગતસ્વભાવવડેજ નિરાલંબને એવા પણ ચન્દ્ર વિગેરેના વિમાને પિતાની મેળેજ ગમન કરનારા હોય છે, ફક્ત આભિગિક દેવ તથાવિધ આભિગિકનામ