________________
( ૧૦ )
( શ્રી પ્રાત્તર માહનમાયા.
રૂપ અશુદ્ધ મહેારછાપ શુદ્ધ-૩, અને રૂપે અશુદ્ધ તેમજ મહારછાપ અશુદ્ધ-૪, એ પ્રમાણે ) ચઉભંગી આપવામાં આવેલ છે. આ ચઉભ’ગીમાં ભાવશુદ્ધિ રૂપાને સ્થાનકે છે અને ઉચ્ચાર શુદ્ધિ મહેારછાપના સ્થાને છે, એ કારણે સાધુ એ રૂપાને સ્થાનકે હેઇ ભાવની વિશુદ્ધિ વિશેષ હોવાથી મહેારછાપને સ્થાને ઉચ્ચારશુદ્ધિ કદાચ યત્કિંચિત્ સ્ખલનાવાળી હોય તેા પણ ભાવશુદ્ધિની વિશિષ્ટતાને અગે તેની પાસે પ્રતિક્રમણાદિ ક્રિયા કરવી વિશેષ યેાગ્ય સમજાય છે. પરંતુ ઉચ્ચાર માત્ર શુદ્ધ હોય અને ભાવશુદ્ધિ ન હેાય તેા તેવા સિક્કા ( મહેારછાપ ) માત્રની શુદ્ધિથી અને રૂપાની અશુદ્ધિથી તે ભાંગા વર્જ્ય છે.શ્રી પંચાશકજી ત્રીજી પંચાશક ગાથા ૪૦ પત્ર ૬૭ સુ' આ પ્રમાણે—
'भावविणा वण्णाइएदि मुद्रा वि कूडरुवसमा । उभयविणा या मुदपाया अफिला ' || १ ||
યપિ શ્રાવક સર્વથા ભાવરહિત ન કહેવાય તે પણ સાધુની અપેક્ષાએ ભાવની ન્યૂનતાવાલા અવશ્ય ગણાય. એ કારણથી ગુરૂના વિરહમાં ગુરૂવિના પ્રતિક્રમણ કરે, પરંતુ ગુરૂના સદ્ભાવમાં તા ગુરૂ સાક્ષિએજ કરે. અને શ્રાવક ગુરૂના મુખી પ્રતિક્રમણ સાંભળે એ યોગ્ય લાગે છે.
૫૬ પ્રશ્નથી પ્રસન્નચન્દ્રરાજયના અધિકાર રસ્તારથી કયા ગ્રન્થમાં છે?
પરું ૩-શ્રી પ્રસન્નચન્દ્વરાજયના અધિકાર વિસ્તારથી કલિ કાલ સુજ્ઞ શ્રીમાન હેમચન્દ્રસૂરિષ્કૃત શ્રી પરિશિષ્ટ પર્વના પ્રથમ સુમાં છે.
૫૭ ૪૦-દેવકુરૂ આદિના યુગલિક તિય ચાર ગલિક મનુખ્યાની માફક તેડાયેલજ ઉત્પન્ન થાય કે અન્યરીતે થાય? તે ચુગલિકતિયંચાની ખાવા પીવાની સવ ઇચ્છાઓ કલ્પવૃક્ષાથી પૂર્ણ થાય કે જુદી રીતે થાય? અને તે ચુર્ગાલકતિયંચા આયુષ્ય પૂર્ણ કરીને દેવલેાકમાંજ જાય કે અન્યત્રણ જાય?
પ૭.૩૦-દેવકુરૂ વિગેરે ક્ષેત્રના યુગલિક' તિર્યંચે યુગલિક