________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા.
(
૩૦–મેદ કુમારદે ભુવનપતિના અસુરકુમારાદિ જે દશ ભેદે છે તે પૈકી દશમો ભેદ જે રતનિતકુમાર છે તેમાંના છે. શ્રી બ્રહતસંગ્રહણી પત્ર ૧૩ ગાથા ૧૭ મી માં આ વિષય જણાવેલ છે. મેઘમાલી પણ પ્રાય: મેઘકુમારનિકાયાન્તર્ગત દેવ છે.
૫૪ g૦- હજાર કંડ મુનિઓ ઉત્કૃષ્ટકાળે હોય તેવો ઉલ્લેખ શેમાં ને ?
૫૪ ૩૦– જગચિંતામણિ ચૈત્યવંદનમાં “મનોવિદા ડુત્ર” ઈત્યાદિ પાઠ જોઈ લે,
પપ - પ્રતિકમણાદિ ક્રિયામાં સાધુ અશુદ્ધ ઉચ્ચારવાનું સૂત્ર બેલે અને શ્રાવક શુદ્ધ ઉચ્ચારવાનું સૂત્ર બેલે પણ સાધુના મુખથી સાંભલીને પ્રતિકમણુ કરવું! તેવો ઉલ્લેખ કયા ગ્રન્થમાં છે?
૫૫ ૩૦–રાકય હોય ત્યાં સુધી ગુરૂ-સાધુની સાક્ષિએજ પ્રતિક્રમણ કરવા સંબંધી પાઠ શ્રી યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ૧૩૦ મા શ્લોકો ટીકામાં આ પ્રમાણે છે, “વિફા વિદ્ધિમિધું સાદુ વો વષિ -
पडिकमणं बह गुरुणा गुरुबिरहे कुणइ इक्को वि ॥१॥'
અર્થ;માધુ અથવા શ્રાવક પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિમાં કારણભૂત એવું પ્રતિક્રમણ ગુરૂની સાથેજ કરે, (ગુરૂમહારાજના અભાવે એકલા પણ કરે.) આગાથાના ફરમાન પ્રમાણે સાધુ અથવા શ્રાવક ગુરૂમહારાજની સાથેજ પડિકમાણું કરે. વલી ગૃહસ્થ કોવિકની અપેક્ષાએ સાધુનું ગુણસ્થાનક ચઢીયાતું હેઈ સાધુનું વિશુદ્ધસ્થાન અધિક છે. એ કારણથી સાધુના ઉચ્ચા૨માં તે અશુદ્ધિ ન હોય, કદાચ પશમની ન્યૂનતાથી કાંઈક અશુદ્ધિ હોય તોપણ વિશુદ્ધિની અધિકતા એ અધિક લાભનું કારણ હોઈ સાધુ અશુદ્ધ ઉચ્ચારવાળું સૂત્ર બેલે છતાં તેમની સાથે પ્રતિક્રમણ કરવું એ વિશેષ ઉચત સમજાય છે. બીજું શ્રી પંચાશકચ્છના ત્રીત પંચાશકમાં રૂપું અને છાપ એ સંબંધમાં (રૂડું શુદ્ધ મહેણી શુદ્ધ ૧, ૨, શુદ્ધ મહેરછાપ અશુદ્ધ ૨.