________________
(e)
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
( અર્થ- ભગવન્! પંચેન્દ્રિયતિય ચા અવધિજ્ઞાનવર્ડ કેટલુ ક્ષેત્ર જાણે અને એ ? હે ગાતમ ! જઘન્યથી અંગુલના અસખ્યભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી અસ`ખ્યાતા દ્વીપ સમૃદ્ર પ્રમાણ ક્ષેત્રને પંચેન્દ્રિયતિય ચા અવધિજ્ઞાનવઅે જાણે જુએ છે ')
૫૦ ૬૦-શ્રી ભગવતીસૂત્ર ( મુદ્રિત પત્ર ૧૦૭ ) માં આપેલ મૂલસૂત્રમાં નરકગતિના ઉપપાર્તાવરહુ બાર કેંદૂત્તના કહ્યા છે, અને તે સૂત્રની ટીકામાં સાક્ષિરૂપે અપાયેલ ‘ ચીસા, મુ ુત્તા' ઇ ત્યાદિ ગાથામાં ચાવીશ મુહૂર્ત ના ઉપપાવિરહુ કહ્યા, તેા તે ખ તેમાં શી રીતે સમજવું ?
૫૦ ૩૦-મૂલસૂત્રમાં નરકતિ આશ્રયી જે ભાર મુકૂના ઉપપાતવિરહ કહ્યા તે સાતે નારકીમાં કેાઈ પણ જીવ ઉત્પન્ન ન થાય તેા ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી ન થાય ? એ પ્રશ્નના ઉત્તરમાં સાતે નારકી આશ્રયી બાર મુદ્દત્તના ઉપપાવરડુ કહ્યા છે. જ્યારે ટીકામાં સાક્ષિભૂત અપાયેલ ગાથામાં ચાવી મુહૂર્વાદિ જણાવવામાં આવેલ છે તે પ્રત્યેક નારકીના ઉત્કૃષ્ટ ઉરપાતવિરહ કાલની અપેક્ષાએ જણાવેલ છે. અર્થાત્ પ્રથમનારકીમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહ ૨૪ મુહૂત્તના, બીજી નારકીમાં સાત અહારાત્ર, ત્રીજી નારકીમાં પંદર દિવસ, ચેાથી નારકીમાં એક માસ, પાંચમી નાકીમાં બે માસ, છઠ્ઠી નારકીમાં ચાર માસ અને સતમી નારકીમાં ઉત્કૃષ્ટ ઉપપાવિરહુ કાળ છ માસનેા જાણવેશ. ( આ બાબત શ્રી પન્નવણાસૂત્ર મુદ્રિત પત્ર ૨૦૪ માં જણાવેલ છે) જ પ્રમાણે દેવભવની ભુવનપતિપ્રમુખ ચારે નિકાયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ - પપાવિરહુ કાળ આર મુદ્દત્તના જાણ્યા, અને ભુવન રતિ-વ્યંતર જ્યાતિષી–સાધમ તથા ઇશાન દેવલાકમાં ઉત્કૃષ્ટ ઉપપાવિરહુકાળ ૨૪ મુદ્દત્તના સમજવે એ પ્રમાણે આગળ આગળના દેવલેાક માટે પણ સૂત્ર-ગ્રન્થમાં જણાવ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ ઉપપ વિરહુકાળ જાણી લેવે.
૫૧ –શ્રી તીર્થંકરાના સમવસરણ પ્રસંગે ગદ્યકુમારદેવે ચેાજન પ્રમાણભૂમિમાં જલ છંટકાવ કરે છે તે કઇ નિકાયના છે ? અને કમઠ કરીને જે મેઘમાલી થયા છે તે મેઘકુમાર નિકાયના છે કે ખીચ્છ નિકાયના?