________________
(૪૬)
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
૪૪ ૫૦- અમ્રુત્ત્વા (અસુગ્ગા) કેવલી જે હોય તે ધ સાંભલ્યા વિનાજ કેવલી થાય' એવું જે કહેવાય છે તે કથનમાં આખા ભવચક્રમાં ધર્મ શ્રવણના અભાવ સમજવા કે ફક્ત જે ભવમાં દેવલજ્ઞાન થાય તે ભવમાંજ ધમશ્રવણના અભાવ સમજવા
૪૪ ૬૦–તે ભવની અપેક્ષાએ શ્રવણના અભાવ સમજવા, અશ્રુત્ત્વા ( અસાચ્ચા ) કેવલીના વિશેષ અધિકાર શ્રી ભગવતીસૂત્ર (છાપેલ ) શતક ૯મુ પત્ર ૪૩૦ થી ૪૩૮ સુધીમાં છે ત્યાંથી જોઈ લેવે.
૪૫ ૬૦-અશ્રુન્ત્યા કેટલી દેશના આપે ?
૪૫ ૪૦-અશ્રુન્ત્યા કેટલી દેશના આપે તેમાં કાઇ વિરોધ જણાતા નથી. મૂકકેવલી દેશના ન આપે.
૪૬ મ૦- લજ્જા ? કયા ક્રમના ઉદયથી હાય !
6
૪૬ છુટ-ચારિત્રમાડુનીયના ઉદયથી લજ્જા હાય ... ભાવીશ પરિસહ પૈકી યાચના ’ પરીસહ ચારિત્રમાહનીયના ઉદયથી જણાવેલ છે. અને યાચનાઃ પરીસહુની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવેલ છે કે,—
6
' याचनं मार्गणं, भिक्षोहि वस्त्रपात्रान्नपानम तेथ्यादि परतो लब्धव्यं निखिलमेव, शालीनतया ( लज्जया ) चन याञ्चां प्रत्याद्रियते, साधुना तु प्रागल्भ्यभाजा साते कार्य स्वधर्मकाय परिपालनाय याचनमवश्यं कार्यमिति, एवमनुतिष्ठता याञ्चापरी पहजयः कृतो भवति । ''
અર્થ સ્પષ્ટ છે. ( આ સબંધમાં વિશેષ શ્રી ઉત્તરાધ્યયન. સૂત્ર ? હું પરીષદ્દાધ્યયન જોવુ' )
૪૭ ૪૦-વેાના શરીરની છાયા પડે કે નહિ ?
૪૭ ૪૦-દેવાના શરીરની પ્રાય: છાયા પડતી નથી એમ જાણવામાં છે.