________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
.
(
પ્રતિસમયે ફળને બતાવનારી જે શુભાનુભવ અને અશુભાનુભવ રૂપ કર્મની અવસ્થા તેને ઉદય કહેવાય છે. અને ઉદયદ્વારા શુભાનુભાવ-અશુભાનુભાવરૂપે વિપાક બતાવ્યા બાદ તુર્તજ જેમાંથી રસ દૂર થાય છે તેવું પ્રતિસમયે આત્મપ્રદેશાથી છુટું પડતું જે કમ તેને નિજ કહેવાય છે.” [ તરવાર્થ-જુતા મુકિત પર. ૩૮]. આ ઉપરાંત શ્રી પન્નવણુસૂત્ર-ઈન્દ્રિયપદ, ચતુર્થ કમ
પત્ર ૧૦૩ માં પણ પૂર્વોક્ત વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે
વલી જેમ (સ્વાભાવિક) ઉદયથી નિરા થાય છે. તે પ્રમાણે ઉદીરણાથી થતા ઉદયદ્વારા પણ કર્મની નિર્જરા થાય છે. માટે કેટલા કર્મોની ઉદીરણ કયા ગુણસ્થાનકમાં હેય તે પણ સંક્ષેપમાં લખાય છે - ત્રીજા ગુણસ્થાનકને વઈને પહેલેથી છ ગુણસ્થાનક સુધી સાત અથવા આઠ કર્મની ઉદીરણા હોય, એટલે કે ભગવાતું આયુષ્ય જ્યારે એક આવલિકા પ્રમાણુ બાકી રહે ત્યારે આયુષ્યકમની ઉદીરણું બંધ પડે, અને બાકીના સાતે કમની ઉદીરણું ચાલુ હોય, તે સિવાય અર્થાત આયુષ્યકર્મ જ્યાં સુધી એક આવલિકાથી વધારે હોય ત્યાં સુધી છઠ્ઠા ગુણઠાણુ પર્યત આડે કમની ઉદીરણ હેય, અપ્રમત્ત (સાતમા) થી સુમરાંપરાય (દશમ) ગુણ સ્થાનક સુધી વેદનીય અને આયુષ્યવિના પાંચ અથવા છ કમની ઉદીરણા ચાલે, એટલે કે મોહનીયકમ દશમાં ગુણસ્થાનકમાં જે અવસરે એક આવલિકા જેટલું બાકી રહે ત્યારે મોહનીય સિવાય પાંચની ઉદીરણા ચાલે, તે પહેલાં જ કર્મની ઉદીરણું હોય, ઉપશાંત મેહ ગુણસ્થાનકે જ્ઞાનાવ૦ દશના૦ નામ ગોત્ર અને અંતરાય એ પાંચની ઉદીરણા ડેય, બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે કેટલી એક આવલિકા પ્રમાણ ગુણસ્થાનકને કાળ બાકી રહે ત્યાં સુધી પૂર્વોક્ત પાંચની ઉદીરણા અને છેલી આવલિકામાં નામ અને ગોત્ર એ બે કર્મનીજ ઉદીરણા હોય, તે બે કમની ઉદીરણ સગિગુણસ્થાને પણ હોય. અગિગુણસ્થાને ઉદીરણ ન હોય , કારણ કે યોગનો અભાવ છે. આ માટે પણ કર્મગ્રન્થ ચતુથ-પત્ર ૧૦૩ અને શ્રી પન્નવણાઇ પદ ૨૩-૨૫-૨૬-૨૭ મું:જેવું :