________________
(૪)
બા પ્રત્તર મેહનમાયા.
અન્ય પરિણામે–અધ્યવસાયને પ્રાપ્ત કરતાં થકા અનાદિ મિથ્યાદષ્ટિ એવા પણ તેને પરિણામ–અધ્યવસાયવિશેષથી એવા પ્રકારનું અપૂર્વકરણ થાય છે કે જેથી કેઈના ઉપદેશ સિવાય પણ સમ્યગ દર્શન ઉત્પન્ન થાય છે, તેને નિસગ સમ્યગદર્શન કહેવાય છે.”
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી યોગશાસ-ઑપણ ટીકા-મુદ્રિત પત્ર ૩૯ માં પણ લગભગ તેજ આશય સ્પષ્ટ જણાવેલ છે.
૪૩ ૪૦ –જીવ સમયે સમયે સાત અથવા (આયુષ્ય કર્મના બંધ સમયે) આઠ કર્મને બંધ કરે તેવો પાઠ જેમ જાણવામાં છે તે પ્રમાણે સમયે સમયે સાત-આઠ કમની નિર્જરને પાઠ શેમાં છે? અને એક સમયમાં જીવ કેટલા કર્મની નિર્જ કરે?
- ૪૩ ૩૦-દશમા ગુણસ્થાનક સુધી છવ સમય સમય આડે કમની નિરા કરે, કારણકે દશમ ગુણઠાણ સુધી આઠે કર્મને ઉદય હેય છે. અગીયારમા અને બારમા ગુણસ્થાનકે મેહનીય કર્મ સિવાય સાત કર્મનો ઉદય હોવાથી સાતની નિજ રા છે. તેરમા અને ચિદમાં ગુણસ્થાનકના અત્યસમયપર્યત (ચાર ઘાતિ કર્મ સિવાય) ચાર ભોપગ્રાહિ ( અદ્યાતિ ) કને ઉદય હોવાથી ચાર કર્મની નિર્જરા છે. એટલે કે જે ગુણસ્થાનકે જેટલા કર્મને ઉદય હોય તે ગુણસ્થાનકે તેટલા કર્મની નિજ રા પણ હેય. ફક્ત-ઉદય અને નિજ રામાં વ્યવહાર ની અપેક્ષાએ એક સમયનું અંતર પડે. ઉદય અને નિજ રા કોને કહેવાય? તે બન્ને માટે શ્રીતત્ત્વાર્થસૂત્રની ટીકામાં આ પ્રમાણે જણાવેલ છે. 'प्रकृत्यादिवन्धरूपेणाव स्थितस्य तस्योदयावलिकाप्रविष्टस्य प्र. तिक्षणमुदयमादर्शयतो याऽवस्था शुभाऽशुभान भावलक्षणा स उदयो विपाक इति । उदयानुभावसमनन्तरमेवातस्नेहलेशं परिशटत् प्रतिसमयं कर्म निर्जराव्यपदेशमङ्गीकरोत ति ॥'
ભાવાર્થ–પ્રતિબધ-સ્થિતિબ-રસબ-પ્રદેશબરૂપે રહેલ તે કર્મને જ્યારે ઉદયાવલિકામાં પ્રવેશ થાય છે ત્યારે