________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. (૪૩) રીતે (જ્ઞાનદર્શનોપગ સ્વભાવથી ઉત્પન્ન થતા તે તે પરિણામે વડે) (આ મુખ્ય સિવાય) સાતે કર્મની સ્થિતિ પલ્યોપમાસંપેય ભાગ પ્રમાદ ન એક કડાકોડી સાગરોપમ જેટલી થવા પૂર્વક યથાપ્રવૃત્તકર -અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ દ્વારા જે સભ્યત્વ પ્રાપ્ત કરે છે, તે નિસગ–સયેશન કહેવાય છે. આ પ્રમાણે તત્વાર્થસૂત્રના ભાગ્યમાં કહેલું હોવાથી નિસગ-સમ્યગ્દર્શનીએ ભવચકમાં પરિભ્રમણ કરતાં કોઈ વખતે સત્ય ધર્મનું શ્રવણ કર્યું હોય તેવું અનુમાન થતું નથી, તત્વાર્થ ભાષ્યનો પાઠ આ પ્રમાણે'तद् एतत् सम्यग्दर्शनं द्विविधं भवति, निसर्गसम्यग्दर्शनं, अधिगमसम्पन्शनं च । निसर्गादधिगमावोत्पद्यत इति द्विहेतुकं द्विविधम् । निसर्गः परिणामः स्वभावः अपरोपदेशः इत्यनान्तर । । ज्ञानदर्शनोपयोगलक्षणो जीव इति वक्ष्यते (२-८) तस्यानादौ संसार परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्धनिकाचनोदयनिर्जरापेक्षं नारकतिर्यग्योनिमनुष्यामरभ ग्रहणेषु विविधं पुण्यपापफलमनुभवतो ज्ञानदर्शनोपयोगस्वाभाव्यात् तानि तानि परिणामाध्यवसायस्थानान्तराणि गच्छतोऽनादिमिथ्यादृप्टेरपि सतः परिणामविशेषादपूर्वकरणं ता 'ग् भवति येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यत इत्येतत् निसर्ग सम्यग्दर्शनम् ॥
ભાવાર્થ –એ સખ્યત્વે બે પ્રકારનું છે, નિસર્ગ-સમ્યગદર્શન અને ચાધિગમ-સમ્યગ્દર્શન, નિસર્ગ–અથવા અધિગમ એ બે હેતુથી સાત્વની ઉત્પત્તિ હોવાથી સમૃદ્ધ બે પ્રકારનું છે; નિસર્ગ–પરિણામ-સ્વભાવ–અન્યના ઉપદેશને અભાવ એ સર્વ એક અથવાલ છે, “જ્ઞાનદશનો પગ લક્ષણ જીવ છે એ આગળ બીજા અધ્યાયમાં કહેવાશે. એવા તે જીવને અનાદિસંસારમાં પરિભ્રમણ કરતાં કર્મના-બ-નિકાચના-ઉદય અને નિજરને અનુસારે નારકી તિવેચ મનુષ્ય તથા દેવ ભવમાં વિવિધ પચ પાપ ફોને ભેગવતાં જ્ઞાનદશનેપોગસ્વભાવથી અન્ય