________________
’
(૪૨)
શ્રી પ્રર્માત્તર માહનમાયા.
- વિશેષ જણાવેલ છે કે, આવા ભારપક્ષિઓ કે જેઓનુ ઉત્તર એક છે. તે બન્ને ભારપક્ષિઓને જે અવસરે ભિન્ન-ભિન્ન ફૂલ ખાવાની ઈચ્છા થાય છે, ત્યારે તે બન્નેનું મરણ થાય છે. આ પ્રમાણે ભાર ડપક્ષિને અંગે યત્ કિચિત વર્ણન છે છતાં તેને કેટલા પ્રાણ હાય? તે સંબધમાં કોઈ નિયત્ર યદ્યપિ માંા નથી, તાપણ પંડિત શ્રી ખાંતિવિજયજી-ભટ્ટારક શ્રીવેજયલક્ષ્મીસૂરિ અને અમારા ગુરૂવર્ય શ્રીમાન શુભવિજયજીગણી વિગેરે મહુશ્રુતાના વચનથી જણાય છે કે એકજ સ્થાનમાં ઉત્પન્ન થયેલા તે બન્ને જીવે ઉત્પત્તિ કાલમાં મન:પર્યાપ્ત એક સાથેજ કરે છે અને તેથી તેમને યાવજ્જીવ પર્યંત એક સરખુ મન રહે છે. એ કારણથી તે બન્ને વેાના ભેગા મળીને ૧૯ ( એગણીશ) પ્રાણ હોય તેમ સંભવે છે, તત્ત્વ તેા શ્રી સીમંધરસ્વામી જાણે.
૪૧ ૪૦—ત હુલીયા મત્સ્યના તદુલપ્રમાણ નાના શરીરમાં વજ્રઋષભનારાચસ ઘયણનું મધારણ શી રીતે સ'ભવી શકે?તેટલા નાના શરીરમાં અસ્થિનુ પ્રમાણ પણ ઘણું જ સ્વરૂપ હાવું જોઇએ!
૪૧ ૩૦——ત દુલીયા મત્સ્યને જે વજ્રૠષભના ચસઘયણ કહ્યું છે તે હાડકાની કઠિનતા અને મજબુતાઇની અપેક્ષાએ કહ્યું હાય તેમ સંભવે છે. સિદ્ધાન્તમાં યદ્યપિ–અસ્થિરચનાની અપેક્ષાએ વેને અસઘયણી કહ્યા છે. તાપણુ મલની અપેક્ષાએ વજ્રશ્યલનારાચ સઘયણી કહેવ્ઝમાં આવ્યા છે. તે પ્રમાણે અહિં તદુલમસ્ત્ય માટે પણ સમજવું. અન્યથા અર્થાત, જો તંદુલ મસ્યને વજ્રઋષભનારાચસંઘયણ ન લેવામાં આવે તેા સપ્તમી નરકમાં તંદુલમસ્ત્યની જે ઉત્પત્તિ કહેલ છે તે ૨ભવી ન શકે. કારણકે ‘સાતમી નરકમાં વજ્રઋષભનારાચસંઘયાવાલેાજ ઉત્પન્ન થાય તેવુ સિદ્ધાન્તનું વચન છે.
૪૨ ઘ્રુ૦—નિસર્ગ –સમ્યગ્દર્શનવાળે જીવ અખા ભવચક્રમાં કોઈ વખતે પણ ધમ સાંભયા ન હોય એવાજ હાય કે અન્યથા પણ હાય ?
૪૨ ૩૦-અનાદિમિથ્યાર્દષ્ટિજીવ ભવચક્રમાં પરિભ્રમણ કરતા ફ્રેને ભાગવતા તથાભવ્યત્ત્વદશાના પરિપાક થવાથી સ્વાભાવિક