________________
(૩૮)
(
શી પ્રથૌત્તર મોહનમાલ.
નારકજીવનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીશ સાગરોપમનું છે, તેથી બાર મુદ્દત્તની અપેક્ષાએ તેત્રીશ સાગરેપમ એ અસંખ્ય ગુણ કાળ છે પણ અનતગુણ કાળ નથી. પરંતુ જ્યારે પુન: ઉત્પન્ન થનારા પણ તેજ ની અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે નરકમાંથી
વ્યા બાદ (પરસ્પરાએ) વનસ્પતિમાં ઉત્પન્ન થવાને જે કાળછે, તે કાળ અનેક વખતનો ભેગો કરતાં અનnત થઈ શકે છે, અને એથી અશૂન્યકાળની અપેક્ષાએ મિશ્ર કાળ પણ અનંત ગુણે કહેવામાં કઈ પણ દેાષ આવતો નથી. આ વિચાર ટીકામાં સારી રીતે સપ્રમાણ વર્ણવ્યો છે. વિચાર પૂર્વક વાંચવાથી સમજી શકાય તેમ છે.
શૂન્યકાળ–વર્તમાનમાં જે નારકીના જેવો છે તે સર્વ નારકીના છ ચ્યવી જાય અને એક પણ બાકી છે, રહે તે કાળને શૂન્યકાળ કહેવામાં આવે છે,
હે ભગવન ! એ પ્રમાણે નારક છેને એ શૂન્ય મિશ્ર અને શૂન્ય એમ ત્રણ પ્રકારને સંસારસંસ્થાનકાળ કરો, તેમાં કર્યો કાળ અ૫ છે? ઘણે છે? તુલ્ય છે? કે વિશેષાવેિક છે?
હે મૈતમ! સર્વથી થોડો અશુન્યકાળ છે, તેના કરતાં મિશ્ર કાળ અનન્તગુણે છે, અને તે કરતાં શૂન્યકાળ બનત ગુણ છે. અશૂન્યથી મિશ્રકાળ અનત ગુણ કેવી રીતે હોય? સંબંધી પ્રથમ સંક્ષેપમાં કહેવાયેલ છે, અને મિશ્રકાળથી શુન્ય ળ અનતગુણ કહ્યો તે સાતે નરકમાં વત્તતા વિવક્ષિત સેવે છે નારકના ભંવમાંથી નીકલી અનન્તા કાલ સુધી વનસ્પતિમાં પરિભ્રમણ કરે તે અપેક્ષાએ કહેલ છે. એ પ્રમાણે અન્યત્ર પણ ૨મજવું.
હે ભગવન! તિયાને જે બે પ્રકારને સંસારસંસ્થાન કાળ કહ્યો છે તેમાં અલ્પબહુ કેવી રીતે છે?
છે ગતમ! સર્વથી અલ્પ અશૂન્યકાળ છે, મેશકાળ તેનાથી અનતગુણ છે.
હે ભગવન! દેવ અને મનુષ્યોના સંસારસંસ્થાનકાળનું અલ્પબહુરલ શી રીતે છે?