________________
(૩૦) શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા.
“અgMયે દરિવાર નિવ
• मोत्तुं मेहुण मावं न तं विणा रागदोस हिं ॥१॥' • અર્થ–બજનેશ્વરેએ સર્વ ક્રિયાની અપેક્ષાએ અનુજ્ઞા અને અપેક્ષાએ નિષેધ કર્યો છે, પરંતુ તે અનુજ્ઞા અને નિધિ મૈથુનક્રિયા સિવાય સમજવો, તેમાં તો કેવળ નિષેધજ જાણે; કારણકે (અપ્રશસ્ત) રાગ દ્વેષ સિવાય મૈથુનને સંભવ નથી.
ર૯ ક-મનુષ્ય દેવાંગના સાથે ભેગ કરે તે છત્પત્તિ થાય કે નહિં? ગર્ભ રહે ખરે કે નહિં?
૨૯૩ર-જેમ દેવ મનુષ્યની સ્ત્રી સાથે ભેગા કરે તેમાં ક્રિય(શુક્ર) પુદગલો હોવાથી ગર્ભ રહી શકે નહિં. તેમજ મનુષ્ય પણ દેવાંગનાની સાથે ભેગ કરે તેમાં ગર્ભ રહેવાનો સંભવ જણાતો નથી. કારણકે ગભ યોગ્ય સ્થાનને અભાવ છે. તે પ્રમાણે છેત્પત્તિની સંભાવના કરવી એ પણ ઉચિત સમજાતું નથી. (ઐદારિક તેવાં પુદ્ગલ દ્વારા તેમ ગર્ભ રહેવા સંભવ છે. તે રૂબરૂ સિવાઈ લખવું ઉચિત નથી.) રાગનું ઘાટું કારણ અવશ્ય છે.
૩૦ ઇવ્યવહારરાશિ અને અવ્યવહાર રામ કોને કહેવાય?
૩૦૩૯-બૃહતસંગ્રહણું-ધર્મરત્નપ્રકરણ-સમયસાર-ભવભાવના સંસ્કૃતનવતત્વ વિગેરે અનેક ગ્રન્થમાં–
...'तत्थणं जे अणाइकालओ आरम्भ सुकुमणिगोएसु चिहृति न कयाइ तसाइभावं पत्ता ते असंववहरिया। जे पुण मुहुः मणिगोएहितो निग्गया सेसजीवेसु उप्पन्ना ते संपवहरिया, ते अ पुणोवि मुहुमणिगोअपत्तावि संववहारिअच्चिय भणति ।'
ભાવાર્થ-જે જીવો અનાદિકાલથી સૂક્ષ્મનિટમાં જ રહેલા છે અર્થાત ત્યાંજ જન્મ મરણ કર્યા કરે છે, પરંતુ કોઈપણ વખત ત્રસ વિગેરે ભાવને જેઓએ પ્રાપ્ત કરેલ નથી તે અવ્યવહારી છ કહેવાય છે, અને જે જીવો સૂક્ષ્મનિગોદમાંથી નીકલીને ત્રસ વિગેરે અન્ય ભાવમાં ઉત્પન્ન થયેલા છે તે વ્યવહારરાશિયા કહેવાય છે, વ્યવહારરાશિમાં આવેલા છ પુન: સર્ભનિગાદમાં