________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા, એમ અનુભવમાં જોવાય છે. (તથા જે સૂત્ર ચાલતે છીંક થાય, તે તે સૂત્ર ફરીથી ભણે.)
ર૧ ૪૦-દેવકમાં વતા વાવડી વિગેરે જલાશયમાં ફક વિગેરે તિર્યચપંચેન્દ્રિય ઉત્પન્ન થાય કે નહિં? અને તે જલાશમાં કમળ-ભમરાઓ વિગેરે હોય કે નહિં?
૨૧ ૩૦-દેવલોકમાં બાર દેવક સુધી વાવડીઓ છે. તે વાવડીઓમાં કમલવિરેની ઉત્પત્તિ હેવા સાથે ભમરાઓ છે. અર્થાત
જ્યાં જ્યાં દેવલો વિગેરે સ્થાનમાં જલાશયો છે ત્યાં કમલભમરાઓ અને તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્પત્તિ પણ હોય છે. વાત શ્રી પન્નવણ જીના બીજા પદમાં જણાવેલ છે.
રર૪૦-બાપ અને સુંદર બ્રહ્મચારિણી હતી કે વિવાહિત હતી?
રર ૩૦-જાહ્મી અને સુંદરી વિવાહિત છે? એ પ્રમાણે આવશ્યકની નિમાં છે, તે સંબંધી શ્રી સેનપ્રશ્નમાં નીચે મુજબ પ્રકાર છે –
ब्राह्मीसुन्दरीभ्यां पाणिग्रहणं कृतं न वा ? केचन कथयंति भरतेन मुंदरी बाहुबलिना च ब्राह्मी परिणीता, तर्हि बाहुबलेवर्षकायोत्सर्गाते ताभ्यां 'भ्रातर्गजादुत्तर' इत्युक्तं तत् कथम् ? इति.प्रश्नोत्रोत्तर प्र-भरतवाहुबलिभ्यां विपरीततया पाणिग्रहणं कृतमित्यक्षराणि आवश्यकमलयगिरिवृत्तौ संति, यत्तु ताभ्यां ग्रंातर्गनादुत्तरेत्तं तत्प्राक्तनभार सम्बन्धात् द्वाभ्यां समु. दिताभ्यां कथनात् यतितया च युक्तिमदेवेति ॥ [ सेनप्रश्न પત્ર પ૪].
ભાવાર્થ-1૦–બ્રાહ્મી અને સુન્દરીએ પાણગ્રહણ કર્યું હતું કે નહિં? કેટલાક કહે છે કે “ભરતે સુંદરીનું અને બાહુબલીએ બ્રાહ્મોનું પાણિગ્રહણ કર્યું હતું; એ પ્રમાણે જે હોય તે બાહુબલીની દીક્ષા બાદ એક વર્ષ પર્યત કરેલ કાઉસ્સગ્નને અંતે બ્રાહ્મી અને સુંદરીએ “વીરા મારા ગજ થકી ઉતરે એ શી રીતે કહ્યું?