________________
(૨૬)
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા,
•ઉ-ભરત અને બાહુબલીએ ( જન્મે જોડલાની અપેક્ષાએ) વિપરીતરીતે ( એટલે ભરતે સુંદરીતું અને બાહુબલીએ બ્રાહ્મીનું) પાણીગ્રહણ કર્યું હતું. એ પ્રમાણે શ્રી આવશ્યક્રમગિતિ ટોરામાં જણાવેલ છે. હે માધવ! હાથી ઉપરથી નીચે ઉતરા’ એ વચન પ્રથમ ભાઇપણાના સંબંધની અપેક્ષા અથવા બ્રાહ્મી અને સુંદરી બન્ને સાથે હાવાથી અથવા સાધુપ ાની અપેક્ષાએ યાગ્યજ છે.
૨૩ પ્ર-શ્રી ભગવતી સૂત્રનું મૂળ તથા ટીકાનું પ્રમાણ કેટલું?
૨૩ ૩૦–શ્રી ભગવતીજીનુ (વર્તમાન) મૂળ પ્રમાણ ૧૫૭૫૧ શ્લેાક, અને નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરી ટીકા પ્રમાણ ૧૮૬૧૬ શ્લાક છે,
૨૪ ૬૦-ધમાન તપની ઓળી ચાલુ હોય તેમાં શ્રી પષણાપત્ર આવે ત્યારે છઠ્ઠું અઠ્ઠમ વિગેરે તપસ્યા ઇ શકે કે કેમ? અને તે છ અઠ્ઠમ વિગેરેથી આય બિલની પૂર્તિ થાય ખરી?
૨૪ ૩૦-ચાલુ વર્ધમાનતપની ઓળીમાં યૂષાદ્રિ પ પ્રસંગે છું અઠ્ઠમ વિગેરે તપસ્યા (ખુશીથી) થઇ શકે છે. પરંતુ જેટલા તપના દિવસે તેવી તપસ્યામાં જાય તેટલાં આયલિ આગળ કરી આપે. બીજા તપમાં જે પ્રમાણે થાય છે તે ધ્યાનમાં રાખી આ પ્રશ્નના જવાબ લખાયેલ છે. સિવાઈ ાહિણી તપ વગેરેની જેમ સ લગ્ન કે લાંબા દિવસ સુધીના ચાલુ તપ દરમ્યાન વચ્ચે પાક્ષિક માસિક આવતા પંચમી આદિ તે તે તા સાથે કરી લેવાય છે. તેથી ફરી બીજાવાળી આપવા જરૂર જણાતી નથી. છતાં વૃદ્ધ કહે તે ખરૂ
૨૫ ૬૦-ઘર ભાડે આપે તે ભાટક ક કüવાય કે નહિ? ૨૫ ઉ-ઘર બંધાવી ભાડે આપી જે ભાડુ' ઉપજાવાય છે તે ભાટક કર્મ કહી શકાય નહિ. કારણકે—
" शकटोक्ष लुलायोष्टखराश्वतरवाजिनाम् । भारस्य वा
.
૧ આની સ્પષ્ટતા માટે જુએ સેનપ્રશ્ન ઉ૦ ૩ } ૨૦૦, ઉ. ૪ ૫. ૧૫૬, ઇત્યાદિ