________________
(૪)
શ્રી પ્રશ્નોત્તર મેહમાલ. ૧૯ ક-પાક્ષિક પ્રતિકમણમાં છીંક થાય તો સત્તરભેદી પૂજે ભણાવવાનો રિવાજ છે, તો તે પરંપરા છે કે તે સંબંધમાં કોઈ ગ્રન્થમાં તે ઉલેખ છે? વળી તે જે ઉલ્લેખ છે તો કયાંથી કયાં સુધીમાં છીંક થાય તે પૂજા ભણાવવી જોઈએ?
૧૯ ૩૦-પાક્ષિક પ્રતિક્રમણમાં છીંક થાય તો સત્તરભેદી પૂજા ભણાવવાનો રિવાજ પરંપરાથી જણાય છે. તે સંબંધી અક્ષરે કઇ ગ્રન્થમાં જોવામાં આવેલ નથી, ફક્ત સેનપત્ર ૩ર માં મનોત્તર છે તે આ પ્રમાણે–
प्रश्न-पाक्षिकमतिक्रमणे क्षुत् कदा निवार्यत ? उ०-चैत्यवन्दनादितः आरभ्य शान्ति यावत् क्षुन्निवार्यते । इति परम्परास्ति। - ભાવાર્થ–પાક્ષિક પ્રતિક્રમણમાં છીંકનું કયારે નિવારણ કરવું જોઈએ? ઉ૦ ચિત્યવન્દનથી આરંભીને શાંતિ પૂર્ણ થતા સુધીમાં છીંક થાય તો તેનું નિવારણ કરવું જોઈએ. એ પ્રમાણે પરંપરા છે. આ પ્રમાણે પાઠ છે. તે સાથે વિચાર કરીએ તો પૂજા - gવવાને રિવાજ વાસ્તવિક પણ છે. કારણકે છીં એ અપશુકન છે, મંગલકારી ધર્મક્રિયામાં થયેલ છીંક એ અશુભસૂચક હેય અને તે અશુભનું નિવારણ કરવા માટે અશુભ કરનાર અને શુભની વૃદ્ધિ કરનાર પ્રભુની સત્તરભેદી પૂજા ભણાવાતી હોય ? તે તે સંગત છે. તથા પ્રકારની શકિતના અભાવવાળા માટે તેવો આગ્રહ ન હોય તો તે ઉચિત છે. તેવા પ્રસંગે સ્નાત્રથી પણ નિવારણ કરવું યોગ્ય જણાય છે.
ર૦ ૪૦–દેવસિક પ્રતિક્રમણમાં છીંક સંબંધી શી મર્યાદા છે?”
૨૦ ૪૦–દેવસિક પ્રતિક્રમણમાં છીંક સંબંધી કોઇ વિશેષ જાણ્યો નથી. ફક્ત મૃતદેવીને કાઉસ્સગ્ગ, ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ અને દુ:ખક્ષય કર્મક્ષય નિમિત્તક લઘુશાંતિને કાઉસ્સગ્ગ એ ત્રણ પૈકી કઈ કાઉસ્સગ્ન કરતાં છીક આવે તે શાંતિ નિમિત્તે તેજ અવસરે ઇરિયાવહી કરવાપૂર્વક તે તે કાઉસ્સગ્ન ફરીથી કરો ક્ષાયિકસમ્યકત્વની મહત્તાને વિચાર કરતાં અપતિપાતી શુદ્ધક્ષાપશમિક માનાવું એ વિશેષ ઉચિત સમજાય છે'