________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
(૨૩) સમ્યક્ત્વ માનવું અને તે સાથે પાંચભવનું સમર્થન કરવું તે કોયડો તે પ્રમાણે સમર્થન કરનારા ગીતાર્થ પુરૂજ ઉકેલી શકે, આ શંકાનું સમાધાન શ્રીપ્રશ્નચિંતામણિ ગ્રન્થમાં પણ શ્રી કૃષ્ણવાદેવને વ્યવહારથી ક્ષાયિક સમ્યકત્વ અને નિશ્ચયથી શુદ્ધ અતિશય નિર્મળ ક્ષાપશમિક સભ્યત્વ માનીને જ કર્યું છે. જે આ પ્રમાણેવાસુદેવે નિશ્ચયથી તથા વ્યવહારથી ક્ષાયિક સમ્યત્વ મેળવ્યું હતું, તેમાં વ્યવહારદષ્ટિએ મળ દૂર થતાં ક્ષાયિક જ છે. પણ નિશ્ચયેષ્ટિએ કૃષ્ણનું ક્ષાયિક ક્ષાપશમિક સમાનજ માનવું, કેમ કે નિશ્ચયક્ષાયિક પ્રમાણે સાત પ્રકારના મળને કુણે ક્ષય કર્યો હોય તે નરકમાં રહીને તેણે જગતમાં મિથ્યા
વની વૃદ્ધિ કરન રો ઉપદેશ બળભદ્રને કેમ કર્યો?' માટે એમાં કાંઈ વિરોધ નથી એ વૃદ્ધ સંપ્રદાય છે, સત્ય વાત તો સીમંધર ભગવાન જાણે. હવે તેના પાંચભવ “વવહિંડો' નામના ગ્રન્થમાં જે કહ્યા ? તે અહિં કહેવાય છે–
___ 'कण्डो त यपुढविओ उवट्टित्ता इहेव भारहे वासे सयदुवारे नयरे पत्तमंडलीय भावो पवज्जं पडिवजित्ता तित्थयरनामकम्म सम्गजिणित्ता वेगाणिएमु उवज्जिय दुवालसमो अममनामतिस्थयरो भविस्सइ इत्यादि । ( અર્થ ગુગમ છે ) આવાજ આશયને શ્રી હેમચન્દ્રસૂરિજી વિ. રચિત શ્રી નેમિચરિત્રમાં બીજો એક પાઠ છે. (જે પ્રથમ ટીપ્પણીમાં અપાયેલ છે) વલી શ્રી અમમ સ્વામિ ચરિત્રમાં પણ તેને મળતો પાઠ છે. [૪% રિ૦ મુo nત્ર દરૂ]. *
છે અથવા તો જ્યવર ન્યાયાચાર્ય શ્રીમદ્ યવિજયજી ઉપાથાયશ્રીન “રુઢ ર પ્રાયો વૃ ત્તગિતિ પમરાતે” એ વચનથી ક્ષાયિક સમ્યક્ત્વ માટે ત્રણ અથવા ચાર ભવ સંબંધી જે નિયમ છે તે પ્રાયિક હોય તેમ પણ કલ્પના કરી શકાય છે. .
૧ વળી–પાંય નવ માટે મૃત વૃધ્ધોની માન્યતા એ છે કે “ચરિતાનુયોગાદિ પ્રસંગે ભાવતા શ્રીકૃષ્ણવાસુદેવ વિગેરેના પાંચભવના અધિકારને . અંગે શાસ્ત્રીય નિયર જે ત્રણ અથવા ચાર ભવને છે, તેને તેમજ