________________
૨૨)
ના પ્રશ્નોત્તર મેહનમાલા.
વાસુદેવ તેમજ પૂજ્યપ્રવર શ્રી દુ:૧૫સહસૂરિ મહારાજાને ક્ષાયિક સમ્યદૃષ્ટિ માનવા સાથે પાંચ ભવ જણાવે છે, તો તેનું તાત્ત્વિક રહસ્ય શું છે? તે તે કેવલી ભગવંત જાણે! કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂજ્યવર્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવા સમર્થ પુરૂષોના વચને અવશ્ય શ્રદધેયજ હોય તોપણ વસ્તુતવને વિચાર કરતાં તો એમ જણાય છે કે શ્રી કૃષ્ણ વાસુદેવ અને દુ:પસહસૂરિ મહારાજાને જે ક્ષાયિક સમ્યકુત્વ કહેવામાં આવે છે તે ક્ષાયિક નહિં કિંતુ ક્ષાયિક સરખું અતિશય નિર્મળ અપ્રતિપાતી ક્ષપશમ હોય અને તેવો નિ.
લક્ષયાપશમને ક્ષાયિક સરખું માની ક્ષાયિક કહ્યું હોય તો તે સંભવિત ગણાય, એમ કેટલાક આચાર્યોના મતથી સમજાય છે. ક્ષાયિકસમ્યકત્વ એ ઉચ્ચ આત્મિક ગુણ છે કે જે આયુબને બંધ થયું ન હોય તો તેહિજ ભવમાં આત્માને મેક્ષ થાય છે, અને બદ્ધાયુષ્ક જીવને તે ગુણની પ્રાપ્તિ થયેલ હોય તો પ્રથમ જણાવ્યા પ્રમાણે ત્રણ અથવા ચાર ભવમાં મોક્ષ થાય છે, અર્થાત તાત્પર્ય એ છે કે ક્ષાયિક સમ્યગદષ્ટિનેનિરૂપાય (બદ્ધાયુ:) કારણેજ સંસારમાં રહેવાને પ્રસંગ હોય છે. ક્ષાયિક સમ્યકત્વને બાજુમાં રાખીને ક્ષયપશમ સમ્યત્વની મહત્તા માટે પણ જે એક વખત વિચારીએ તો જણાશે કે સમ્યગ્દશની આત્મા–દેવ કિંવા નરકના ભાવમાં ભવપ્રત્યાયિક અવિરતિના ઉદયને અંગે વિરતિને સ્વીકાર ન કરી શકે, પરંતુ પશમ સમ્પર્વ સાથે મનુષ્યનાં ભવમાં ઉત્પન્ન થાય તે યોગ્ય વયે અવશ્ય વિરતિને આરાધેક થાય અને વિરતિને આરાધકન થાય તો સમ્યત્વથી ભ્રષ્ટ થાય, આ પ્રમાણે પશમનો મહિમા જગજાહેર છે તે ક્ષાયિકસભ્યત્વ જેવા પ્રબલ આત્મગુણની પ્રાપ્તિમાં આયુષ્યબંધાદિ પ્રબલ કારણ સિવાય એક્ષપ્રાપ્તિમાં વિલંબ હેય નહિં એ સ્વાભાવિક છે. એમ છતાં કૃણવાસુદેવ અને દુ:પસહસૂરિ મહારાજને ક્ષાયિક
૧ અપેક્ષાએ પશમના અપ્રતિપાતી અને પ્રતિપાતી એવા બે ભેદ. થઈ શકે છે. જે લોપશમસમ્યકત્વ ક્ષાયિકસભ્યત્વની પ્રાપ્તિપીત્ત અવિછન્નપણે ટકે તે અપ્રતિપાતી કહેવાય. અને જે વારંવાર આવે અને જાય તે પ્રતિપાતી કહી શકાય.