________________
શ્રી પ્રશ્નોત્તર મહનમાલા.
(૨૧)
૧૭. ઉ–જુઓ સેનપ્રશ્ન પાનું ૧૦ મું પ્રશ્ન ૭૦ મે (અથવા પ્રકાર નં. ૨ જુઓ)
૧૮ g:-ક્ષયિક સમ્યગુદૃષ્ટિના ઉત્કૃષ્ટથી ત્રણ અથવા ચાર ભવ હોય એમ જાણવામાં છે, છતાં શ્રી નેમિનાથ ચરિત્રમાં શ્રી કૃષ્ણ વાસુદેવના પાંચભવ કહ્યા છે તે તેમાં શું સમજવું ૧૮ ૩૦-ifક ર
તળે માંfમ તિજોતિ વત્તા सुग्नरयजुगलिसु गई इमं तु जिणकालियनराणं ॥२॥' ભાવાર્થ-અદ્ધાયુષ્કને ક્ષાયિકસભ્યત્વની પ્રાપ્તિ થાય તે ત્રીજે અથવા ચતુર્થભવે અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, દેવ અથ વિા નરકના આયુષ્યને બંધ પડેલ હોય તો ત્રીજે ભવે અને યુગલિકના આયુષ્યને બંધ થયું હોય તો ચતુર્થભવે મેક્ષ થાય છે, વળી આ ક્ષાકિસભ્યત્વ જિનકાલિક મનુષ્યને જ હોય છે. આજ વિસ્તૃ શ્રી ભગવતીજી તેમજ શ્રી પન્નવણ સૂત્રમાં પણ જણાવવામાં આવેલ છે. આ પ્રમાણે ગાથા અને તેના ભાવાર્થથી સ્પષ્ટ થાય છે કે બદ્ધાયુષ્ક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ત્રણ અથવા અપેક્ષાએ ચાર ભવ હોય છે. પરંતુ તેથી અધિક ભવ કર્મચન્થ વિગેરે કેઈપણ મૂળ ગ્રન્થમાં કહેવામાં આવ્યા નથી. આમ ક્ષાયિક સમ્યગ દષ્ટિના ત્રણ અથવા ચાર ભવસંબંધી નિશ્ચય હોવા છતાં ચરિતાનુયોગ પ્રસંગે કલિકાલ સર્વર શ્રીમાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી નેમીધર ચરિત્રમાં, તેમજ ન્યાયાચાય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી પ્રકૃતિની ટીકામાં શ્રી કૃષ્ણ १'भूयोऽभ्यधत सर्वशो, माविषीद जनार्दन । सत उध्धृत्य मयस्त्वं,
भावी वैमानिकस्तुतः ॥१॥ च्युत्त्वा भाव्यत्र भरते, शतद्वारपुरेशितुः। ઉતારો સુતોષ, વિશે નામતોમમ: રા”
* इदं च प्रायोवृत्त्योक्तमिति सम्भाव्यते, यतः क्षीणसप्तकस्य कृष्णस्य पञ्चमभवेऽपि मोक्षगमनं श्रूयते । उक्तञ्चा-'नरयाउ - नरभवम्मि देवा होऊण पंचमे कप्पे । तत्तो चुओ समाणो बारसमो अममतित्ययरो ॥१॥' इति । इत्थमेय दुःप्रसहादीनामपि क्षायिकसम्यक्त्रमागमोक्तं युज्यत इति यथागमं विभावनोयम् ॥ [कर्मप्रकृतिटीका उ० यशोवि० विरचिता पत्र १९१] ,