________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
(૧૯) xxxxxiमिथ्या त्वाऽविरतिकारणद्वयाऽभावेऽपि कषायसद्भावेऽपि प्रमत्तादिषु स्थत्यनुभागवन्धौ भवतः, कषायाऽभारे तूपशान्तमोहादिषु न भवतः, इतीहाप्यन्वयव्यतिरेकाभ्यां ज्ञायते कषाया एव स्थित्यनु नागबन्धयोः प्रधानं कारणमिति, | ભાવાર્થ છે કે ષડશીતિકા (ચતુર્થ કર્મગ્રન્થ) વિગેરે પ્રકરણમાં મિથ્થાર -અવિરતિ-કષાય-અને પેગ એ સામાન્યત: કર્મબંધના હેતુ મા કહ્યા છે તો પણ પ્રથમના મિથ્યા અવિરત કષાયરૂપ ત્રણ ક ાના અભાવમાં પણ ઉપશાત મેહ વિગેરે ત્રણ ગુણસ્થાનકોમાં વિલ યોગના સદુભાવમાં યોગ નિમિત્તક સાતાવિદનીય પ્રકૃતિ રંમજ તેના પ્રદેશે બંધાય છે. અને અાગી
અવસ્થામાં યોગ ને અભાવ હોવાથી સાતવેદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશને 1 ણ બંધ થતું નથી. એથી જણાય છે કે યોગ અને પ્રકૃતિ પ્રદે શબંધને કારણુકાય ભાવરૂપે અવયવ્યતિરેક સંબંધ છે.xxx મિથ્યાત્વ અવિરતિરૂપ પ્રથમના બને કારણે બંધ હેતુઓનો અભાવ હોય તો પણ કષાયના સદુભાવમાં પ્રમત્તાદિગુણસ્થાનકેમ સ્થિતિબંધ અનુભાગબંધ અવશ્ય થાય છે, અને કષાયના અભામાં ઉપશાતમોહ વિગેરે ગુણસ્થાનકમાં સ્થિતિબંધ-અનુભાગાર ધ થતા નથી. એ પ્રમાણે કષાય અને સ્થિતિ રસધન પણ કારણકાર્યપણે અન્ય વ્યતિરેક સંબંધ સમજે,
ઉપર જણ વવા પ્રમાણે મુખ્યરીતિએ યોગ તેમજ કષાય એ અનુક્રમે પ્રકૃતિ દેશબંધ તેમજ સ્થિતિ-સબંધમાં કારણ છે. સામાન્યરીતિએ તો મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એ ચારે પ્રકૃતિબંધ વિશે માં કારણો છે. વળી મિથ્યાવરહિત કેવળ કપાયા અથવા ગમત અયિક જે પ્રકૃતિ વિગેરે બંધ થાય છે તેમાં અને મિથ્યાવાહિત કષાય અને યોગથી થતા પ્રકૃતિપ્રમુખબંધમાં ઘણી તરતમતા હોય છે. મિથ્યાવસહિત કષાયપ્રત્યયિક સ્થિતિબંધ ઉત્કૃષ્ટથી ૭૦ કે કેડી સાગરોપમ પ્રમાણ હોય છે. જ્યારે મિથ્યાનવરહિત કપાય પ્રત્યાયિક સ્થિતિબંધ ઉત્કૃષ્ટથી પણ અંત:કડાકડી સાગરેપમથી વિશેષ હોઈ શક્તો નથી. વલી ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં તેમજ અશુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધમાં તીવ્ર સંકલેશજ