________________
શ્રી પ્રશ્નોત્તર મોલનમાળા.
(૧૫)
પહેલાં મુકાઈ જાય તો ચંદ્રગ્રહણમાં શેષરાત્રિ પરિહરે છે, અને સૂર્યગ્રહણમાં રોષદિવસ તેમજ તે દિવસની રાત્રિ પણ ૫રિહરાય છે. કહ્યું છે કે દિવસેજ મુક્ત થાય તે તેજ દિવસ અને રાત્રિ વજય છે એમ આચરણું છે?
૧૨ કc-ભાદ્રપદ મારામાં શાન્તિસ્નાત્ર તથા અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવાય કે કેમ? ન ભણાવાય તેવો નિષેધ આપના જાણવામાં છે?
૧૨ ૩૦-ચોમાસામાં શ્રાવણ માસમાં પ્રતિષ્ઠા વિગેરે તેમજ આધિનમાસમાં શુભ કાર્ય પ્રસંગે અષ્ટોત્તરી તેમજ શાંતિસ્નાત્ર થતું જોવામાં આવે છે, ભાદ્રપદ માસમાં શ્રાદ્ધ વિગેરેના દિવસેને લાકિક દૃષ્ટિએ અશુભ મનાતા હોઈ તે માસમાં શાંતિસ્નાત્ર વિગેરે કરાવવા સંબંધમાં વિધિને જાણનાર છાણવાલા જમનાદાસભાઈ અથવા નગીનભાઈને પુછ{.
૧૩ –“ભ્રમર-ઈલિકાંન્યાય માં જેમ ભ્રમર ઇયેલને પકડી પિતાના ઘરમાં રાખે છે અને ઈથલ ભ્રમરીના દયાનથી ભ્રમરી થાય છે. તેમ વીતરાગના ધ્યાનથી વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે શ્રી કલ્યાણ મંદિરના દાનાને મરતો એ કાવ્યની ટીકામાં લખેલ છે તે ઈયળ તેઈન્દ્રિય છે અને ભ્રમર ચઉરિન્દ્રિય છે તે જ્યારે બ્રમર થાય ત્યારે ઈયળનું જાતિનામકમ બદલાય કે તેનું તેજ રહે" • ૧૩ ૩૦-ઈયળના જીવને ભ્રમર સેવતાં ઈયલને જીવ થી જઇ ત્યાંને ત્યાંજ જમર રૂપે ઉત્પન્ન થાય છે. આ સંબંધી શ્રી હિરપ્રશ્નમાં નીચે મુજબ ઉલ્લેખ છે. . प्र०-दीन्द्रियेलिका स्फिट्वा चतुरिन्द्रियभ्रमरो कथं भवति ?
उत्त०-ईलिकाकलेवरमध्ये ईलिकाजीवः परो वा भ्रमरी येना गत्योत्पद्यते। * 'वीतराग यतो ध्यायन वीतरागो भवेद्भवी।
ईलिका भ्रमरो भीता, ध्यायन्ती भ्रमरो भवेत् ॥१॥ ન્દ્રિ' પાઠને સ્થાને નો”િ પાઠ હોવો ઉચિત સમજાય છે.