________________
(१४)
श्री प्रश्नोत्तर मनभाया.
વર્ણન પ્રસંગે તે વિષયનું પણ સ્પષ્ટીકરણ કરેલ છે. તે સિવાય સામાચારી-વ્યવહાર વિગેરેમાં પણ તે વિષય છે. ઠાણાંગ સૂત્રને 40 प्रमाणे
'सविधे अंतलिक्खिते असज्झाइए पं०,०- उकावाते, । दिसिदाघे, गजिते विज्जुते निग्याते जूयते जक्वालित्ते धूमिता महिता रतउग्याते । दसविधे ओरालिते असज्झाइए पं०, तं०अहि मंसं सोणिते असुतिसामंते सुसाणसामते चंदोवराते सुरोवराते पडणे रायवुग्गहे उवसयस्स अंतो ओरालिए सरीरगे ॥ [प्रश्नोत्तरोपयुक्तटीकांशः;-] चन्द्रस्य चन्द्रविमानस्योपरागोराहुविमानतेजसोपरञ्जनं चन्द्रोपरागो ग्रहणमित्यर्थः, एवं मूरोपरागोऽपि, इह चेदं कालमानम्- यदि चन्द्रः सूर्यों या ग्रहणे सति सग्रहोऽन्यथा वा निमज्जति तदा ग्रहणकालं तद्राभिशेपं तदहोरात्रशेपं च ततः परमहोरात्रंच वर्जयन्ति, आह च;- 'चंदिममूरुवरागे निग्याए गुंजिए अहोरत्तं' इति, आचरितं तु यदि तत्रैव रात्री दिने वा मुक्तस्तदा चन्द्रग्रहणे तस्या एव रात्रे पं परिहरन्ति, मूर्यग्रहणे तु तद्दिनशेष परिहृत्यानन्तरं रात्रिमपि परिहरन्तीति, आहच- 'आइन्नं दिणमुक्के सोचिअ दिवसो व ईय ।' इति"। [स्थानाङ्ग-स्थान १० पत्र ४७६]
प्रश्नोत्तरोपयोasli -": (विमान )२ રાહ (વિમાન)ના તેજની છાયા થવી તે ચંપરાગ અર્થાત ચંદ્રગ્રહણ કહેવાય, એ પ્રમાણે સૂર્યગ્રહણ માટે પણ સમજવું. તે પ્રસંગે અસઝાયનું કાળમાન આ પ્રમાણે જે ચંદ્ર અથવા સૂર્યગ્રહણ થયે સંગ્રહ (ગ્રહણ સાથે) અસ્ત પામે ત્યારે (તે) તેને ગ્રહણકાળરૂપ તે રાત્રિ શેષરાત્રિ અને તે અહેરાવશેષ અને તે ઉપરાંત અહેરાત્ર વજર્યું છે. કહ્યું છે કે-- ચંદ્ર સૂર્યના ગ્રહણાદિ થયે અહેરાત્ર” આચરણ તો આ પ્રમાણે છે– ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ અનુક્રમે તેજ રાત્રે અથવા દિવસે અસ્ત