________________
(૧૦).
જો પ્રશ્નોત્તર મોહનમાલા.
કર્મ પરિણતિથી અનુચિત પ્રવૃત્તિવાળાને પણ શ્રદ્ધાળુણવડે સમ્યકુત્વ જતું નથી, જે એમ ન હોય તો કેટલાક ચોરને પરદારાગમનને નિયમ હેવાથી સમ્યકત્વ હોવું જોઈએ અને પરદારાગમનથી વિરામ નહિં પામેલ સત્યકિપ્રમુખને સત્વને ઉચ્છેદ થવો જોઇએ! “માંસાહારથી નરકાયુષ્યને બંધ થાય છે, માટે માંસાહારની જ્યાં સુધી નિવૃત્તિ ન થાય ત્યાંસુધી સમ્યક્ત્વ ન હેય” એમ કહેવું પણ વ્યાજબી નથી, કારણકે મહારંભ અને મહાપરિગ્રહને પણ નરકાયુષ્ય સંબંધી બંધના કારણમાં ગણ્યા છતાં તેવા આરંભપરિગ્રહવાળા કૃષ્ણવાસુદેવને રમ્યત્વ હવામાં બાધ જણાવેલ નથી. વળી સમ્યત્વને ધારણ કરવાવાળા કૃષ્ણ વિગેરેને માંસભક્ષણ છતાં સમ્યકત્વથી ભ્રષ્ટ થવાને ઉલેખ શાસ્ત્રમાં જણવેલ નથી, પરંતુ સમ્યક્ત્વ છે, એમ ડી શાતાજાથામાં જણાવવામાં આવેલ છે. તે આ પ્રમાણે
તે વાર પછી કુપદરાજા કપિલપુર નગરમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને વિપુલ અશનપાન ખાદિમ સ્વાદિમ તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને નોકર વર્ગને લાવે છે, બેલાવીને આ પ્રમાણે તેઓને કહે છે કે –“હે દેવને વલ્લભ એવા નેકર તમે જલદી જાઓ અને વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમતેમજ મદિર -માંસ તથા સુંદર પુષ્પ-વસ-ફલ-ગધ-માલાઓ અને અલંકારે વાસુદેવ વિગેરે હજારે રાજાઓના આવામાં એકઠા કરે. એ પ્રમાણે રાજાની આજ્ઞાથી તેઓ તે સર્વ વસ્તુઓ ત્યાં લાવે છે, અને તે વાર પછી તે વાસુદેવવિગેરે રાજાઓ વિપુલ-અશન પાન યાવત અલંકારે વિગેરેને ભાગ ઉપભોગ કરતાં વિચરે છે, “અહિં માંસભક્ષણ પિતાના પરિવારમાં રહેલા મિથ્યાષ્ટિએ માટે છે, પરંતુ પિતે આસ્વાદ લીધેલ નથી તેઓની આજ્ઞા નિ મે તે વસ્તુઓ
ત્યાં આવેલી હોવાથી ફક્ત તગ્નિમિત્તક ગણાય છે, એવી શંકા કરવાની જરૂર નથી, કારણકે સૂત્રમાં “વાયુદેવપ્રમુa:' એ પદથી સવની એક સરખી ક્રિયા જણાવવામાં આવેલ છે. વલી જે માંસભક્ષણથી સમ્યકત્વને ભ્રશ થતા હોય તો તે માંસ સંબંધી આજ્ઞા કરવાથી પણ સભ્યત્વને નાશ થવો જોઈએ. “ફક્ત વર્ણન પરતું જ આ સત્ર છે, માટે તેવા સત્રમાં કાંઈ વેશિય નથી