________________
શ્રી શ્રોતર મોહનમાલા.
किञ्च-यद्यनन्तकायादिमांसभक्षणे सम्यक्त्वस्य मूलोच्छेदः स्यात् , तदा तत्र ता : प्रायश्चितं नोपदिष्टं स्यात् , उक्तञ्च तत्र । ત૬ શ્રાદ્ધનીત – 'चउगुरुणं ते २ उलहु परित्तभोगे सचित्तवज्जिस्स । मंसासववयभंगे छग्गुरु चउगुरु अणाभोगे ॥१॥ xxxxxો તd “માંસમક્ષ સભ્ય નક્ષેત્રે
इत्ययगपि कुविकल्प एवेति बोध्यम् ॥८॥ ટીકાને ભાવા:–ગાથામાં આપેલ “પતાદરા:” એ અતિ દેશ પરવડે “જે માંસ ભક્ષણ કરે છે તેને સમૃત્વ નથીજ એ વાદીને જે અભિપ્રાય છે તે દૂર થાય છે. કેવલ સમ્યક્ત્વને ધારણ કરવાવાળા જીવને અવિરતિનાજ માહાસ્ય-પ્રભાવથી અન્ય અભશ્યના ભક્ષણની માફક માંસભક્ષણની નિવૃત્તિને નિયમ હાઈ શકતો નથી. માંસમાં તત્કાલ સંમૂર્છાિમ અનન્તજન્તુઓની પરમ્પરા ઉત્પન્ન થતી હોઈ તે દૂષિત છે અને તે દૂષિત માંસભક્ષણ કરનારને સર્વથા અનકમ્પા ન હોવાથી સમ્યકત્વ ન હોવું જોઈએ? એ પ્રમાણે જે માત્ર ૧ હોય તે કંદમૂલાદિકમાં અનન્તજન્તુપણું જાણ્યા પછી પણ તેનું ભક્ષણ કરનારમાં અનુકશ્યા ન હોવાથી સમ્યકત્વના નાશને પ્રસંગ આવશે. માંસભક્ષણ અતિનિત્વ, છે અને તેથી તેનું ભક્ષણ કરનાર સભ્યત્વનો અધિકારી નથી છે એમ કહેતા હે તો પરસ્ત્રીનું સેવન વિશેષ નિન્ય હાઈ તેવા પરસ્ત્રીલંપટને વિશેષ કરીને સમ્યક્ત્વ ન હોવું જોઈએ, અને એ. | કારણથી તેવા વ્યસનવાળા સત્યપ્રિમુખ જીવને સમ્યકત્વને નાશ થવો જોઇએ, જ્યારે તેવાઓને સમ્યકત્વને સદ્દભાવ સિદ્ધાંતમાં પણ પ્રતિપાદન કરેલ છે. આ વચનથી “બિલવાસિ મનુષ્યોને પણ તથા પ્રકારના ક્ષપશમથી માંસપરિહાર સંબંધિ નિયમ હોય છે, તો જમ્યદૃષ્ટિ જીવોને વિશેષે માંસનો પરિહાર હિં જોઇએ, અને એથી માંસભક્ષણ હોય તો સમ્યક્ત્વને નાશ થાય છે એવી માન્યત પણ દૂર થાય છે. સમ્યકત્વ એ ભાવધર્મ હાઈ કુલ ધર્મ માત્રને અભાવ છે અને એ કારણેજ તથાગારે