________________
(F)
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા. પચ્ચખ્ખાણ છે, પરંતુ રાઞકૃપાદ્વારા જે પદાર્થોના પ્રવેશ થાય તેનું પચ્ચખ્ખાણ હોવું સંભવિત નથી. કેમકે કારણ પ્રસંગે સાધુઓને પણ રાત્રે તેલ વિગેરે ચાલાવવું પડે છે અને તે તેલના અણુઆના શરીરમાં પ્રવેશ થાય છે. દત લાવવાના સ્થાન ઉપર રાત્રિએ અમુક દવા વિગેરેના લેપ પણ થાય છે. તે સના દારીરમાં પ્રવેશ થતાં પણ પચ્ચખ્ખાણતા જેમ ભંગ થતા નથી તે પ્રમાણે કાઈ નસદ્વારા ખાસ કારણે કાઈ ચાગ્ય દવાના પ્રવેશ થાય તા ચવિહારના પચ્ચખ્ખાણના તેમજ રાત્રિભાજનના નિયમના ભંગ થાય તેમ મારી દૃષ્ટિએ દેખાતું નથી.
•
૫ ૬૦-અમદાવાદવાળા ઝવેરી છે.ટાલાલ લલ્લુભાઈ મૃતક બાળી આવ્યા બાદ તેજ દિવસે પૂજા કરતા હતા એવુ મારા જાણવામાં છે તેા તેમ થઈ શકે ?
૫ ૬૦-પૂજા સંબંધમાં અમદાવાઢવાળા છે.ટાલાલ ભાઈના દાખલા લખ્યા તે તે ખાખતમાં જણાવવાનું જે; એક ધારી (ઉત્સ) માગ હાય છે, જ્યારે બીજો ખાસ કારણે (અપવાદ) માર્ગ હાય છે. ધારી માગે વ્યવહારદૃષ્ટિએ સ્મશાન ગએલ વ્યક્તિથી તે દિવસે પ્રભુની અંગપૂજા થઈ શકે નહિં, પરંતુ કાઈ એવા ધચુસ્ત પુરૂષ હાય કે જે ત્રિકાલ પ્રભુ પૂજા કરનારા છે, સમ્યક્ત્વાદિ ગુણામાં નિશ્ચલ દેખાય છે, ગમે ટલું મેાડું થયું હાય તા પણ શરીરની શક્તિ હેાય ત્યાં સુધી ( કેવટ) સાંજે પણ, પૂજા કર્યાં સિવાય ભાજન લેતા નથી, એવી વ્યક્તિ માટે સ્મશાનમાં ગયા માદ ક`કાડી વિગેરે દ્રવ્યથી શુદ્ધ થવા પૂર્વક જિનપૂજા માટે છુટ હાય તા તે યાગ્ય ગણી શકાય. કારણ કે તે વ્યક્તિનું ચિત્ત પ્રભુ પૂજા તરફજ હાઈ જ્યાં સુધી પૂજા ન કરે ત્યાં સુધી તેના ચિત્તને શાંતિ થતી નથી. એ સિવાય બીજા માટે જે મર્યાદા મતાવેલ છે તે પ્રમાણેજ વત્તવું યાગ્ય છે.
હું મરું-શ્રેણિક મહારાજા સમ્યક્ત્વ પામ્યા પછી માંસભક્ષણ કરતા હતા તેવું કાંઈ જાણવામાં છે ?
૬ ૩૦-શ્રેણિક મહારાજાએ ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કર્યાં બાદ કાઈ પણ વખતે માંસ ભક્ષણ કર્યુ હોય તેવુ જાણ્યુ" નથી