________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
પૂર્વકના ખુલા છે જે થાય છે તે મારા આટલા વર્ષના અનુભવમાં બીજેથી થયા નથી. તેથી દરેક બાબતના ખુલાસા આપશ્રી દ્વારા મેળવવા મન લલચાય છે. પરંતુ અત્રે ફુરસદ બીલકુલ મળતી ન હોવાથી પત્ર લખવે તે પણ મુશ્કેલી જેવું થઈ પડે છે. આ શ્રીને પત્ર લખ પડે છે તે તે પ્રકારના ખુલાસા થવાથીજ અત્રે લોકેને ઉત્તર દઢતાથી આપી શકાય છે, તેને માટે ખસ કુરસદના અભાવે પણ ફુરસદ લેવી પડે છે. માટે આ પછી પણ આ મારા પત્રને એક શાસ્ત્રાર્થ સમજાવી ઉપકાર કરવાને લણી શાસ્ત્રાધાર અને યુક્તિપૂર્વક ખુલાસે કરવાની કૃપા કરે તેવી મારી સાદર સવિનય વિજ્ઞપ્તિ છે.” (આજ પત્રમાં અહિંથી મને શરૂ થાય છે તે પ્રશ્નને આગળ ઉત્તર સાથે જ આ વાના હેઈ અહિં આપવામાં આવ્યા નથી.)
આ ઉપરથી વાચકે સમજી શકશે કે આ પ્રશ્નને અને તેના ઉત્તર પ્રશ્નક ૨ અને ઉત્તર આપનાર બનેને અવસર પ્રાપ્ત થયા હોઈ પણ ઉપયોગી છે. અને તેવા ઉપયોગી પ્રશ્નોનરેને સંગ્રહ કરવા પૂર્વક ભવ્યાત્માઓની સમક્ષ રજુ કરવામાં આવે તે અનેક શાકાઓના સમાધાન પુરસ્સર આત્મકલ્યાણનું પણ અનુપમ સાધન બને! એ આશયથી એ પ્રશ્નોત્તરેનો તેમજ બીજા પણ કેટલાક દ્વારા પુછાયેલ ઉપયોગી પ્રશ્રનેત્તરેને સંગ્રહ અહિંથી કમશઃ ૨ તુ કરાય છે