________________
(૨)
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાલા.
આગમપ્રર્ આચાર્ય મહારાજ ૧૦૮ શ્રીશ્રીશ્ર. વિજયમે હનસૂરીશ્વરજી મહારાજને સંખ્યાબંધ પ્રશ્નના પત્રદ્વારા પુછાવેલા અને પૂજ્ય આચાર્યશ્રીએ સિદ્ધાન્તાની સાક્ષિએ પૂર્વક સાષ કારક સમાધાના આપેલાં, સંતાષકારક સમાધાને મળવાથી તેને ઘણાજ આનંદ થતા અને સતત પ્રશ્નપર પરા ચાલુ રાખવામાં આવી. પુછાએલા પ્રશ્નોના સંતોષકારક સમાધાન મળવાથી પન્યાસશ્રીને કેવા સતાષ થતા તે સંબધમાં તેઓએ પૂજય આચાર્યશ્રી ઉપર લખેલા અનેક પત્રામાંથી એક પત્રન અક્ષરશ: ઉતારા વાચકાની જાણ માટે (શરૂઆતમાંજ ) આપ વામાં આવે છે—
મુંબઇ શ્રાવણ વદ ૧૨
શાન્ત્યાઘનેકગુણગણવિભૂષિત પરમપૂજય પરમાપકારી પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ આચાર્ય મહારાજ શાસનપ્રભાવક શ્રીમાન્ વિજયમેાહનસૂરીશ્વરજી તથા પંન્યાસજી શ્રી પ્રતાપવિજયજી આદિ સપરિવાર ડભેઇ, '
ખાન્તિવિજયાદિની સવિનય વન્દના અનુવન્દના સાથે આપશ્રીના કૃપાલુ પત્ર કે જે આપના લખવા પ્રમાણે સંક્ષેપથી પણ મારા માનવા પ્રમાણે વિસ્તારથી ખુલાસ. પૂર્વક લખાયેલ મળ્યા, વાંચી અત્યાનન્દ થયા, ઉત્સાહમાં પણ વૃદ્ધિ થઈ. મશ્ન પુછી કુતર્ક કરનારાઓ શાસ્રાક્ષરી જોઇ બંધ થયા. આપશ્રીએ પત્રદ્વારા ભારે ઉપકાર કર્યાં છે કે; જે ફેઇપણ વખતે ન ભૂલાય તેવા છે. હજી પણ તેવી રીતે ખુલાસા કરી આભારી કરશેા તેવી નમ્રવિજ્ઞપ્તિ છે. હું જે પત્ર લખું' તેના ઉત્તર આ પની ફુરસદે કડાચ મેડા મળશે તે પણ અડચણુ નથી, મારે ખાસ ઉતાવળના પ્રશ્નેા હશે તે હું તે વખતે સૂચના કરીશ; બાકી તા માડા ઉત્તરી આવશે તેમાં ઢાઇ પ્રકારે અડચણ આવશે નહિં. આપશ્રીની પાસેથી શાસ્ત્રધાર અને યુક્તિ
·