________________
.
શ્રા પ્રોત્તર માહનમાલા.
(૮૩)
'
૭૯ ૬-કોઇ કહે છે કે · મિથ્યાષ્ટિ-અન્યદરાનીએ બનાવેલા વ્યાકરણ ન્યાયના મન્થા ભણવામાંમિથ્યાત્વ લાગે છે માટે સમકિતવંત જીવાએ તે ત ભણવા' આ બાબતમાં સત્ય શું છે ? ( ૫ )
૯૯ ૩ઃ— મિથ્યાર્દષ્ટિ-અન્યદર્શીની વિરચિત ગ્રન્થા ભણવાથી મિથ્યાત્વ લાગેજ ’ એવુ કથન પૂર્ણ વાસ્તવિક નથી કારણકે મિથ્યાશ્રુત પણ સમકિતવતે ગ્રહણ કર્યું... હાય તેા તે સમ્યદ્ભુત થાય છે. જે માટે પ્રચલિ’ગી ગ્રન્થમાં કહ્યું છે કે—
अंगाविसम्म सुयं लोइयं तु इत्थ मिच्छसुयं । आसजउ सामित्तं लोइयलोगुत्तरे भयणा ॥ १ ॥ ભાવાથ-અંગપ્રવિષ્ટ આચારાદિ, અન’ગર્વિષ્ટ આવશ્યકાદિ એ બન્ને સભ્યશ્રુત છે, ભારત-રામાયણ વિગેરે લૈકિક શાસ્રા તે મિથ્યાશ્રુત છે, તેમાં પણ સ્વામિત્ત્વની અપેક્ષાએ, સમકિતવતને સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત બન્ને સમ્યશ્રુતરૂપેજ પરિણમે છે, જ્યારે મિથ્યાદષ્ટિને સભ્યશ્રુત તથા મિથ્યાશ્રુત એ અને મિથ્યાધ્રતજ હેાય છે. શ્રી ન...દીસૂત્રમાં પણ તેજ વસ્તુ ઘણીજ સ્પષ્ટતાથી જણાવેલ છે. જે બાબત ‘સેવિં તે સમજીયં?' ઇત્યાદિ સવિતર પાઠથી જિજ્ઞાસુઓએ જોઇ લેવી. ( ૨૮૫ )
>
'૮૦ F-પંચમહાવ્રતાિ સાધુધમ પાળનારા સાધુઓ સિવાય અન્યની પરિવ્રાજક-માવા-સન્યાસી વિગેરેને દાન આપવામાં શ્રાવકોને સમ્યક્ત્વમાં દૂષણ લાગે ? (૨૯૬ )
૮૦ ૩૦-ધર્મબુદ્ધિથી દાન આપવામાં અર્થાત્ શુ મુનિઓને દાન આપતી વખતે જેવા આદરસકાર અને સુપાત્રપણાની ધ બુદ્ધિ હાય છે તેવા આદર- સત્કાર અને ધર્મબુદ્ધિથી જે દાન આપે તેા સમ્યક્ત્વ દૂષિત થાય, પરંતુ અનુકમ્પાબુદ્ધિથી આપવામાં જરાપણ દાષ નથી. ઉલટુ અનુકમ્પામુદ્ધિથી તે દાન આપવા માટે શ્રાવકાનાં અભ'ગદ્વાર કહ્યાં છે, જે માટે કહ્યું છેકે
' सव्वेहिंपि जिणेहिं दुज्जयजियरागदोसमोहेहिं । सत्ताणुकंपणड्डा दाणं च न कहिंपि पडिसिद्धं ॥ १ ॥ ' ભાષા-—સ્પષ્ટ છે. ( ૨૯૬ )