________________
C
થી પ્રશ્નોત્તર માહનમાવા,
(૧૮૨)
कतिचिद् भवान् । भूत्वा महाविदेहेषु दूरान्निर्वृत्तिमेष्यति ॥ २ ॥ { ઉપદેશમાલાકર્ણિકા વૃત્તિ ]
ભાવાર્થ :--ધર્માચાય ઉપર પ્રત્યેનીકપણ· હેાવાળી જમાલિ ત્યાંથી કાલધર્મ પામી કિલ્મિષિક દેવ થયા. ત્યાંથી ચવીને તિય ચ મનુષ્ય અને દેવના ભવમાં કેટલાક ભવા સુધી ભમીને ઘણા લાંએ વખતે મહાવિદેહમાં નિર્વાણ પામશે.
વળી ‘ચત્તાર પંચત્તિ' એ ભગવતી સૂત્રના ચનથી પણ જમાલિના પરિમિત ભવેશ થાય છે, પણ અનન્તસંસાદિપણું નથી. ( ૨૯૨ )
C
૭૭ ૧૦— ——કાઇએ જ્ઞાનપંચમીની આરાધના શરૂ કરી હોય, ત્યારબાદ શારીરિક અથવા તેવા પ્રશ્નલ કારણે કદાચિત પંચમીના ઉપવાસ ન થઈ શકે અને આગળ કરી આપે તે પયમીના તપ અખંડ રહે ખરા ? (૨૯૩ )
૭૭ ૩૦-અખંડ રહે, ભગ ન થાય, જે માટે શ્રી તિલકાચા વિરચિત યાગવિધિમાં જ્ઞાનપંચમીના અધિકારમાં કહ્યું છે કે
जर कहवि असामत्थं, होइ सरीरस्स दिव्वजोगेणं । तो उत्तरकालंपि हु, पूरिजा असदभावाउ ॥ १॥ एगं तेणं जेणं चउथवयपालणं दृढं भणियं । तेणं जहा सत्तीए से से खलु होइ कायव्वं ॥२॥
ભાષા:-સુગમ છે. ( ૨૯૩ )
૭૮ ૬૦-૫*ખાથી ઉત્પન્ન થયેલા પવન સચિત્ત કે ચિત્ત છે ? (૨૯૪ )
૭૮ ૩૦-૫ખાથી ઉત્પન્ન થયેલા પવન અચિત્તળ છે, જે માટે આઘનિયુક્તિની વૃત્તિમાં કહ્યું છે, તે આ પ્રમાણે;—
" अकंतादीय अचित्तोत्ति " यः कर्दमाद आक्रान्ते सति भवति सोऽचित्तः, सच पञ्चधा. "अकंते १ ते २ पीलिए ३ सरीराणुगमे ४ समुच्छिमे ५ तत्थ अक्कंतो चिखिल्लादिसु १ धंतो दितिमादीसु २ पीलिओ पुत्तचम्माइसु ऊसासनीसासवाऊ उदरस्थाणिश्रो ४ समुच्छिमो तालविटादीहिं जणिओ ॥
""
આ પાંચ પ્રકારના અચિત્તવાયુમાં તાલવૃ ત પૂળા વિગેરેથી ઉત્પન્ન થયેલા વાયુને પણ અચિત્ત ગણેલા છે: ( ૨૯૪ )