________________
*( ૧૮૪)
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાલા
૮૧ ૬૦-સાધુએ ગૃહસ્થના ઘેરથી નિર્દોષ પાણી લાવ્યા બાદ અમુક વખત પછી તે પાણીને ગળતાં તેમાં પુરા ( પારા ) જોવામાં આવે તા તે પુરા (વાળા પાણી) ની શી વ્યવસ્થા કરે ? ( ૨૯૭ )
૮૧ ૩૦—એ પુરાવાળું પાણી સાધુઓ જે ધેરથી લાવ્યા હોય તે ધેર તે પાણી પાછું આપે, અને તે ઘરમાં રહેનારા ગૃહસ્થા પણ તે પાણીને જે કુવામાંથી લાવ્યા હોય તે કુવામાં જયણાથી તે પાણીના ઉપયાગ કરે, કદાચ કેઇ એમ કહે કે સાધુને ગળણું રાખવાનુ` હતુ` નથી તેા પછી પાણી ગળવાનુ અને ટી રીતે? તા તેમ કહેવાની જરૂર નથી, કારણકે શ્રી કલ્પભાષ્યમાં સાધુઓને ગરણુ રાખવા માટે કહેલું છે. તે પાઠ આ પ્રમાણે; –
उवग्गहिए चीरं गाणहेउं गणं तु गिण्हंति ॥ ભાવા-સાધુઓના સમુદાય ઔપહિક ઉધિમાં પાણી ગળવા માટે ગણુ રાખે ( ૨૯૭ )
૮૨ ૪૦—સાધુઓને દિવસે સુવુ કહ્યું કે નહિ ? ( ૨૯૮ )
૮૨ ૩૦– ~~ઉત્સર્ગથી ન કહ્યું, પરંતુ રસ્તાના પરિશ્રમ માંદગી વિગેરે કારણે મુલુ પે. તે માટે આદ્યનિયુકિતની ૪૧૮ મી ગાથામાં કહ્યું છે કે;
' संडलं पमजित्ता पुणो वि भूमिं पमजिय निसायए । राओ य पुव्वभणियं तुव्वट्टणं कम्पट्ट न दिया ॥ १ ॥ ' ભાવા—સ્પષ્ટ છે. ( ૨૯૮ )
૨૩ ૬૦—પરોવેલા ફૂલનીમાળાવડે જિનપડિતાનું પૂજન થઈ શકે ખરૂ ? ( ૨૯૯ )
*
૮૩ ૩૦-કરી શકાય, જે માટે વેસુરિ વિરચિત શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે ચન્નાંધાવમાત્વા પુર્દિ પવારે પાંચ नाणापयारहि कुज्जा पूयं वियख्खणो ॥ १ ॥ व्याध्याः - सवर्ण सगन्धद्रव्यमध्ये- तिशायिगुणयोगात् वर्णगन्धाभ्याम् उपमम् औपस्यै येषां तानि वर्णगन्धोपमानि तैश्च पुणे राजचम्पकाद्यैः प्रवरैः प्रत्ययैः नानाप्रकारवन्धः प्रोतग्रथितादिभेदैः कुर्यात् पूजां विचक्षणां नानाप्रकारपूजारचनाचतुरं इति ॥