________________
(૧૬૨)
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળને વિચાર કરવામાં અસમય હોવાથી અસંજ્ઞિ હોય છે. (૨૪૭)
૩ર ૪૦–નિગાદના જીવોને ત્રણ વેદમાંથી કયો વેદહાય (૨૪)
૩૨ ૩૦-નિગોદ જીવને કેવળ નપુંસક વેદજ હેાય છે અને ને તે પણ કષાય અને સંજ્ઞાની માફક અવ્યકત હોય છે. (૨૪૮)
૩૩ ૪૦–નિગાદજી સમ્યગદષ્ટિ-મિશ્રણ કે મિથ્યાષ્ટિ હોય? તથા તેમને કહ્યું ગુણસ્થાનક હોય? (૨૪૯).
૩૩ ૩૦–સ નિગાદવો મિથ્યાષ્ટિજ હોય છે અને એ પ્રમાણે અવ્યકતમિથ્યાત્વ હેવાથી તેમને સદાકાળ પ્રથમ ગુણ સ્થાનકજ હોય. (૨૪૯)
૩૪ ૦–નિગોદને જ્ઞાન અને દર્શન તથા ઉપયોગ હેય? અને હોય તો ક્યા ક્યા હોય? (૨૫૦ )
૩૪ ૩૦-મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન એમ બે અજ્ઞાન હોય અને ચાર દર્શન પૈકી એક અચક્ષદર્શન હોય અને બે અજ્ઞાન તેમજ એક દર્શન મળી ત્રણ ઉપગ હોય. (૨૫૦)
૩૫ ૪૦—નિગોદ જીવોને ત્રણ આહાર પૈકી કયે આહાર હોય અને તે કયારે હોય? (૨૫૧ )
૩૫ ૩૦–વિગ્રહ ગતિવિના નિગોદજેવો દાકાળ આહારી હેય. વિગ્રહ ગતિમાં પણ વધારામાં વધારે ત્રણ (અથવા ચાર) સમય સુધી અણાહારી હોય. પુન: એ જીવોને ઉત્પન્ન થતી વખતે શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી એજઆહાર હોય, અને શરીરપર્યામિ પૂર્ણ થયા બાદ તેમાહાર હેય એ બન્ને પ્રકારને આહાર પણ એ જને અનાગિક (સ્પષ્ટ ઉપયોગ રહિત પણે) હોય છે. એ આહાર સચિત્તાદિ ત્રણે કારને હોય છે. આહારનું અંતર એક સમયનું પણ હોતું નથી. (૫૧)
૩૬ ૪૦–પંદર વેગ પકી નિગોદષ્ટોને કેટલા યોગ હોય? (૨૫)
૩૬ ૩૦-નિગાદજીને વિગ્રહગતિમાં તેમજ ઉત્પત્તિના પ્ર. ચમ સમયે કેવલ કામકાયાગ હોય છે, અને ત્યારબાદ અ