________________
શ્રા ગણોત્તર મેહનમાલા.
૨૫ ૩૦--નિગાદજી મરણ પામીને જે અનત૨૫ણે ૫ન્દ્રિયતિર્યંચ થાય તે સમ્યકત્વ અને દેશવિરતિ પણ પામી શકે છે. તથા જે અનન્તરપણે મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તે સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ અને યાવત મોક્ષપણ પામી શકે છે. (૨૪૧)
૨૬ ૦-નિગેદના છ અનન્તરપણે મનુષ્યભવમાંથી મોક્ષે જાય તો કેટલા જઈ શકે? ( ૨૪૨ ).
૨૬ ૩૦-નિગોદમાંથી નીકળી અનન્તપણે મનુષ્યભવ પામી મોક્ષે જાય તો વધારેમાં વધારે છે જે મોક્ષે જઈ શકે છે. (૨૪૨)
ર૭ ૪ --નિગાદજીને લેશ્યા કેટલી હેય? (૨૪૩); ' ૨૭ ૩૦-- દરેક નિગાદવને અન્ત પરાવન પામતી કૃષ્ણ-નીલ અને કાપત ત્રણ લેશ્યાઓ હોય છે. (૨૪૩).
- ૨૮ - નિગોદના અને કેટલી દિશાને આહાર હોય? ( ૨૪૪)
૨૮-૩૦-લોકની અંદર રહેલા નિગોદ જીવોને છ દિશાને આહાર હોય છે અને લોકના નિકૂટ તેમજ પ્રાન્તભાગમાં રહે. લાઓને ૩-૪-૫ દિશાને પણ આહાર યથાસંભવ હોય છે ૨૪૪)
ર૯ ૦-નિગાદના જીવોને સંઘયણ હેય? અને હેય તે કયાં હોય ? (૨૪૫).
૨૯ ૩૦- હાડકાના અભાવે નિગાદજીને સંઘયણ નથી, મતાંતરે સેવાર્તા સ્વીકાર્યું છે તે પણ બલની અપેક્ષાએ જાણવું (૨૪૫)
૩૦ ૪૦–નિમેદવોને આહારાદિ સંજ્ઞા તેમજ કષાય હેય? (૨૬)
૩૦ ૩૦આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞાઓ અવ્યક્તપણે પ્રત્યેક નિગોદને હોય છે. એ જ પ્રમાણે ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે. (૨૪૬)
૩૧ ૦-નિગદના અને ઇન્દ્રિયો તથા સંક્ષિપણું હોય? (૨૭) . -
૩૧ ૩૦-પાંચ ઈન્દ્રિયો પૈકી એક સ્પશનેન્દ્રિય હોય, પરંતુ