________________
(૧૬૦).
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા,
૨૩ ૨૦ એક સમયમાં કેટલા થવા નિગાદમાં ઉત્પન્ન થાય (, ૧૩૯ )
:
૨૩ ૩૦—એક સમયમાં જઘન્યથી પણ અન ત નિગેાદવે ઉત્પન્ન થાય છે. પરન્તુ સખ્ય અથવા અસંખ્ય નિગેાદ થા ઉત્પન્ન થતા નથી, ઉત્કૃષ્ટથી એક સમયમાં થી પણ વધુ અનન્ત નિગેાદવેા ઉત્પન્ન થાય છે. માટે દર સામે અનન્તનિગાદજીવાની ઉત્પત્તિ છે. જેમ ઉત્પત્તિ છે તેમ પ્રતિ સમય અનન્ત નિગેાદ વેનુ ચ્યવન-મરણ પણ થયા કરે છે. એકજ નિગાદમાં જેટલા અનન્ત જીવે વિક્ષિત સમયે છે તેમાંના અનન્તજીવાત્મક એક અસંખ્યાતમા ભાગ એક સમયમાં મણ્ પાગે છે અને તેજ સમયે પુન: અનન્તજીવાત્મક એક અસંખ્યાતમા ભાગ પરભવથી આવીને તે નિગેાદમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કૃતિ સમયે એક એક અસંખ્યાતમા ભાગ ઘટતાં ઘટતાં વિવક્ષિત નિગેાાના સર્વે જીવે અન્તદૂત્ત માત્રમાં સર્વે વિનાશ પામે છે. તેથી અન્નકૂ માત્ર વ્યતીત થતાં બીજે સમયે જોઇએ તે તે નિગેાદમાં સ જીવા નવાજ આવેલા હોય છે. અને પૂર્વે જે જીવા હતા તેમાંના એક પણ જીવ વિદ્યમાન હાય નહિં. એ રીતે જે એક નિગેાદ અન્તર્મુહૂત્ત માત્રમાં સર્વથા પરાવર્ત્તન પામી જાય, છે તેમ લેાક વર્તી દરેક નિગેાદ પણ અન્તદૂત્ત માત્રમાં પરાવન પામે છે. એ પ્રમાણે સદાકાળ નિાદા દર અન્તમુત્તે સવા નવી નવી ઉત્પન્ન થાય છે પરંતુ તે નિગેાદા કદી પણ જીવહિ1 થતી નથી. ( ૨૩૯ )
૨૪ ૦—નિગેાદમાં ઉપપાત ચ્યવનને વિઝુકાળ કેટલા હાય ? ( ૨૪૦ )
૨૪ ૩૦-પ્રતિસમય અનન્તજીવાત્મક એક એક અસખ્યાતમેા ભાગ દરેક નિગાઢમાંથી મરણ પામે છે અને નવા ઉત્પન્ન થાય છે, માટે નિગેહમાં ઉપાત-ચ્યવનના વિરહકાળ હોઇ શકતાજ નથી. ( ૨૪૦ )
૨૫ ૬૦—નિગાદમાંથી નીકળેલા જીવેા અનન્તર મનુષ્યાદિ સવમાં સમ્યક્ત્વાતિ ગૃણાને પામે ખરા? ( ૪૧ )