________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. ', (૧૫૧), ઉત્પાદ થઈ શકે જ નહિ, અર્થાત પરમાણુના ઉત્પાદમાં વાસ્તવિક રીતે સ્નિગ્ધતા-રૂક્ષતાને વિનાશ, એ એકજ કારણ હોવું જોઈએ છતાં ઉપર મુજબ ચાર કારણે કહેવામાં આવે છે તેનું શું કારણ? (૨૨૦)
૪ ૩૦-તમારી શંકા બરાબર છે, પરંતુ સમજવાની જરૂર છે કે – દ્રવ્યાણ બદલાય છતાં ભાવાણુ કોઈ વખતે બદલાય અથવા કેઈ વખતે ન પણ બદલાય, અર્થાત દ્રવ્યાણુના ૫લટનમાં ભાવાનું પલટન થવું જ જોઈએ તેવો નિયમ નથી. એ આપણું સૈદ્ધાતિક મન્તવ્ય છે. આ માન્યતા ઉપર વિચાર કરવામાં આવે તો ઉપરની શંકાને સ્થાન મળશે નહિં. કારણકે તમારી માન્યતા એવી છે કે ભાવાણુ (સ્નિગ્ધતા-રૂક્ષતા) બદલાય તોજ ભેદ થાય, પરંતુ શાસ્ત્રીય માન્યતા પ્રમાણે અસંખ્યાત કાળ પ્રમાણ જે સ્કંધની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે સ્થિતિ પૂર્ણ થયે સ્કંધને અવશ્ય પલટો થાય છતાં સ્કંધવતી પરમાણુઓ તો જે વર્ણ જે ગધ રસ અને જે સ્પર્શવાળા હતા તેજ વર્ણાદિવાળા રહેવા હોય તે રહી શકે છે એટલે કેવળ સ્નિગ્ધતા-રૂક્ષતા ના વિગમથીજ પરમાણુની ઉત્પત્તિ માનવી ઉચિત નથી, પરંતુ સ્નેહ-રેક્ષ્યના ધિગમ સાથે ઉપર જણાવેલા સ્થિતિક્ષયાદિ કારસેથી પણ ભેદ પવા પૂર્વક પરમાણને ઉત્પાદ માનો એ વાસ્તવિક તેમજ શાયિ છે. (૨૨૦)
૫ ૦–કલાપ્રદેશી તથા વ્યસપ્રદેશી પુદગલો કેને કહેવાય? (૨૨૧)
૫ ૩૦-પરમાણુ તે દ્રવ્યથી અપ્રદેશી કહેવાય, અને દ્વિદેશી કંપથી થાવત અનત પ્રદેશ કો બધા દ્રવ્યથી સપ્રદેશી પુદગલે કહેવાય જે માટે પુદ્ગલ છત્રીશીમાં કહ્યું છે કે– gify? ઇત્યાદિ. (૨૨૧)
૬ ૪૦–એજ પ્રમાણે ક્ષેત્રાપ્રદેશી-ક્ષેત્ર સપ્રદેશ, કાલા પ્રદેશી-કાળ પ્રદેશી તેમજ ભાવાઝદેશી અને ભાવસપ્રદેશો પુગલેનું સ્વરૂપ સમજાવો? (૨૨૨).
* ૬ ૩૦–૫માણુ, સંખ્યપ્રદેશી અંધ, અસંખ્યપ્રદેશી કંધ કિંવા અનન્તપ્રદેશો'કંધ ( અથત કોઈપણ પગલે )