________________
(૧૨)
શ્રી પ્રમોત્તર મેહનોમાા
એક આકાશપ્રદેશની અવગાહનાવાળા હોય તો તે પુદગલા ત્રાઝદેશી કહેવાય, અને સંખ્યપ્રદશી વિગેરે પુગલસ્કો એકથી વધારે આકાશ પ્રદેશની અવગાહનાવાળા હોય તો ક્ષેત્રથી સપ્રદેશો પુદ્ગલ કહેવાય,
જે પુદગલ જે સમયે જે વણ જે ગન્ધ જે રસ જે સ્પર્શ જે રાંઘાત-જે ભેદ જે સૂક્ષ્મત્વ અને જે બાદરવા વિગેરે પરિણામને પાયે હોય તે વગન્ધાદિ પરિણામ એક સમયની સ્થિતિવાળા હોય તે તે પુગલો કાળથી અપ્રદેશી કહેવાય, અને એક સમયથી વધારે સમય સુધી ટકવાવાળે તે વદિ પરિણામ હોય તે કાળથી સપ્રદેશી કહેવાય. તથા જે પુદ્ગલે એક ગુણ કાળા અથવા એક ગુણપીળા એક ગુણલીલા એક ગુણ રાતા અને એક ગુણવેત વર્ણવાળા હોય તેવા પુદ્ગલ (વર્ણની અપેક્ષાએ) મવાઘરી
૧. અહિં ગુણ શબ્દનો અર્થ અંશ જાણુ, અને તે પણ અતિ મૂક્ષ્મ અને નિર્વિભાજ્ય અંશ જાણ. તે આ પ્રમાણે –સર્વોત્કૃષ્ટ કાળા વર્ણન તારતમ્ય ભેદે જે જુદા જુદા ભાગ પાડીએ તો કેવળજ્ઞાનરૂપ બુદ્ધિવડે ભાગ પાડતાં પાડતાં યાવત અનન્ત ભાગ પડી શકે છે, અને તેવા પાડેલા ભાગમાં એક ભાગ તે અહિં એક અંશ થવા એક ગુણ કહેવાય છે એ. અંશનો હવે એક ભાગ કલ્પીએ તો કહી શકાય નહિં. કારણકે એવી સૂક્ષ્મતા હવે પડી શકે નહિં. તેથી તે નિર્વિભાજ્ય એક અંશ તે અહિં ગુણ શબ્દથી વ્યપદેશવાળા જાણો.
૨. જે પુદ્ગલ દ્રવ્યમાં આપણે ભાવપ્રદેશીપણું વિકારવાનું હોય તે પુત્રદ્રવ્યમાં સર્વે વર્ણ બંધ રસ સ્પર્શ એટલે ૨૦ ગુણ એકીવખતે એક ગુણ (એક અંશ) વાળા હોવા જોઈએ એમ નહિં, તેમ જ વર્ણ પાંચે અથવા ગંધ બને અથવા રસ પાંચે અથવા સ્પર્શ આડે એક ગુણવાળા હોવા જોઈએ એવો પણ નિયમ નહિં, અર્થાત “જે પુદ્ગલના સમકાળે પાંચે વર્ણ એક ગુણવળા હોય તે વર્ષથી ભાવાપ્રદેશી, જે પુદ્ગલેના સમકાળે પાંચે રસ એક ગુણવાળા હોય તે રસથી ભાવાપ્ર શી, અને જે પુદગલોના આઠે સ્પર્શ સમકાળે એક ગુણવાળા હોય તે પુગલો સ્પર્શથી જાવાદેશી કહેવાય એમ ન જાણવું પરતુ૧. જે પુગલ વદિ ૨૦માંના કોઇપણ એકડે એક ગુણ હોય તે
સાવા પ્રદેશી..