________________
(૧૫૦) કે બા પ્રમોત્તર મોહનમાલા શીત-સ્નિગ્ધ, ઊષણ-રક્ષ, ઊણુસ્નિગ્ધ એમ બે જ હોય છે. અહિંબંધ પરિણામમાં સ્નિગ્ધ-રૂક્ષ લક્ષણ બે સ્પશે ઉપગમાં આવે છે, કેટલાક પરમાણુઓ સ્નિગ્ધ પરિણામવાળા છે, કેટલાક રૂક્ષ પરિણામવાળા છે. સ્નિગ્ધ-રૂક્ષ એ બંને પરિણામો પરસ્પર વિરોધી હોવાથી એક પરમાણુમાં એક સાથે રહી શકતા નથી. સ્નિગ્ધ પરિણામમાં એક ગુણ સિનગ્ધતાથી અનન્ત ણ સ્નિગ્ધતાના વિભાગો સમજવાના છે અને તે જ પ્રમાણે રૂતા માટે પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. વર્ણ ગંધરસ અને સ્પર્શ એ પ્રચેક પરમાણુઓમાં હોવાથી દરેક પરમાણુઓ એ વર્ણાદિ ચતુષ્ટ યની અપેક્ષાએ સમાન જાતિવાળાં છે પરંતુ વિરૂદ્ધ જાતિવાળા નથી. આટલા સવિરિત કથનથી તાત્પર્ય એ આવ્યું કે પરમાણુએમાં રહેલ સ્નિગ્ધતા અને રૂક્ષતાના વિશેષથી વિવક્ષિા પરમાણુનો અન્ય વિવક્ષિત પરમાણુ સાથે એ બંધ પરિણામ થાય છે કે જે વડે પ્રચય (સમૂહ) વિશેષથી મેટું તેમજ બાદર પરિણામવાળું ઘટ વિગેરે દ્રવ્ય બને છે. “પરમાણુઓના સમુદાય માત્રથી જ્યાં સુધી વિશેષતા ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી કેમ ચાક્ષુપ થઇ શકે?” એ પૂર્વના પ્રશ્નને હવે અવકાશ રહેતો નથી. (૨૧૦).
૪ g૦–જેવી સ્નિગ્ધતા તથા રૂક્ષતાથી દ્વિઅકાદિ કું. ધને બંધ થાય છે તે સ્નિગ્ધતારૂક્ષતાને વિનાશ થવાથી (૧), (ઉત્કૃષ્ટ) અસંખ્ય કાલ પ્રમાણ ધોની જે સ્થિતિ કહેવામાં આવેલ છે તેને ક્ષય થવાથી (૨), અન્ય દ્રવ્યના ભેદથી (૩), અને બંધગ્ય સ્નિગ્ધતારૂક્ષતાને વિનાશ, સ્થિતિને ક્ષય, દ્રવ્યને ભેદ એ ત્રણમાંથી કેઇપણ કારણ ન હોય તથાપિ લોકના નિકૂટ ટાદિ સ્થાનમાં રહેલા દ્વિઅણુદિર્કંધમાંથી સ્વભાગિતિ અર્થાત સ્વાભાવિક ઉત્પન્ન થતી ગતિ (૪) આ ચાર કારણે વડે પરમાણુની ઉત્પત્તિ થાય છે, એમ તવાથદિ શાસ્ત્ર સિદ્ધાતોમાં કહ્યું છે પરંતુ તે વાત ચિત્તમાં કઈ રીતે બેસી શકતી નથી, કારણ કે અમુક ગુણ સ્નિગ્ધ અને અમુક ગુણ રૂક્ષ પરમાણુઓને સ્કંધ થાય છે. એ સ્નિગ્ધતા અથવા રૂક્ષતામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી સ્થિતિને ક્ષય થાય, દ્રવ્યાન્તરે ભેદ થાય અથવા સ્વભાવગતિ થાય તોપણ ભેદ થવા પૂર્વક પરમાણુનો